AjitSanskar

AjitSanskar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AjitSanskar, LABDHI BHOOMI, VESU, Surat.

✨ દહાણું નગરમાં ભક્તિનો અભૂતપૂર્વ માહોલ! ✨
10/06/2026

✨ દહાણું નગરમાં ભક્તિનો અભૂતપૂર્વ માહોલ! ✨

દર મહિને શંખેશ્વરમાં પરમ ગુરુભક્ત વિશાલભાઈ રાજકુમારજી ચોરડીયા પરિવાર તરફથી શ્રી શંખેશ્વર દાદાના પૂરા પરિવારને એક સરસ મજા...
28/05/2026

દર મહિને શંખેશ્વરમાં પરમ ગુરુભક્ત વિશાલભાઈ રાજકુમારજી ચોરડીયા પરિવાર તરફથી શ્રી શંખેશ્વર દાદાના પૂરા પરિવારને એક સરસ મજાનું સીધા સામાનનું hamper ભાવપૂર્વક અર્પણ કરવામાં આવે છે… 🙏

આ દિવ્ય સેવાભાવ અને ગુરુભક્તિને જોઈ દેશ-વિદેશના અનેક ભક્તો ધન્ય બની જાય છે… ✨

શ્રેષ્ઠ સદ્દગુરુ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અજિતયશસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને
પૂજ્ય શ્રી સંસ્કારયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી
સેવા, સંસ્કાર અને કરુણાની આ સુંદર પરંપરા સતત આગળ વધી રહી છે… 🌼

શ્રી શંખેશ્વર દાદાની કૃપા સૌના જીવનમાં શાંતિ, પુણ્ય અને પરમ સુખનો પ્રકાશ ફેલાવતી રહે તેવી મંગલ ભાવના… ✨

॥ જય જિનેન્દ્ર ॥

શ્રી આદિ લબ્ધિભૂમિ - શત્રુંજયની તળેટીએ જૈન આસ્થાનું મહત્વનું કેન્દ્ર 🙏
26/05/2026

શ્રી આદિ લબ્ધિભૂમિ - શત્રુંજયની તળેટીએ જૈન આસ્થાનું મહત્વનું કેન્દ્ર 🙏

શ્રી આદિ લબ્ધિભૂમિ - આસ્થા, આરાધના અને આધ્યાત્મિકતાનું દિવ્ય કેન્દ્ર 🙏
19/05/2026

શ્રી આદિ લબ્ધિભૂમિ - આસ્થા, આરાધના અને આધ્યાત્મિકતાનું દિવ્ય કેન્દ્ર 🙏

Address

LABDHI BHOOMI, VESU
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when AjitSanskar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to AjitSanskar:

Share