Katha prasang

Katha prasang સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવવંતુ પેજ.

યોગીજી મહારાજ સાથે મહંત સ્વામી મહારાજ                  જૂની તસ્વીર..પરંતુ ખૂબજ સુંદર            ગમે તો લાઈક શેર કોમેન્ટ ...
18/08/2026

યોગીજી મહારાજ સાથે મહંત સ્વામી મહારાજ
જૂની તસ્વીર..પરંતુ ખૂબજ સુંદર
ગમે તો લાઈક શેર કોમેન્ટ કરશો.આભાર

જય જય મહંતરાજ, જય જય મહંતરાજ.🙏 જય સ્વામિનારાયણ 🙏
18/08/2026

જય જય મહંતરાજ, જય જય મહંતરાજ.

🙏 જય સ્વામિનારાયણ 🙏

18/08/2026

"સોનાની સાંકરી" : ભગવાન બિરાજયા એટલે સોનાની સાંકરી થઈ ગઈ.
- પ્રમુખસ્વામી મહારાજ






अमेरिका की 250वीं वर्षगांठ  के अवसर पर BAPS श्री स्वामिनारायण मंदिर, शिकागो में एक विशेष अंतरधार्मिक मिलन समारोह आयोजित ...
18/08/2026

अमेरिका की 250वीं वर्षगांठ के अवसर पर BAPS श्री स्वामिनारायण मंदिर, शिकागो में एक विशेष अंतरधार्मिक मिलन समारोह आयोजित किया गया।
BAPS Shri Swaminarayan Mandir, Chicago, had the honor of hosting a meaningful interfaith gathering in celebration of America’s 250th anniversary
The event brought together from the Christian, Islamic and Hindu faiths, including

Photo Courtesy: Baps Swaminarayan Mandir USA BAPS Swaminarayan Sanstha

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધુન કરી રહ્યા છે.ચાલો સર્વ ધૂનમાં જોડાઈએ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ...બાપાની જૂની પરંતુ ...
18/08/2026

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધુન કરી રહ્યા છે.ચાલો સર્વ ધૂનમાં જોડાઈએ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ...

બાપાની જૂની પરંતુ ખૂબજ સુંદર તસ્વીર ...સર્વ ને હેત થી જય સ્વામિનારાયણ

ગોંડલ, તા. ૧-૧-૧૯૭૦   આજે સવારે ૪.૪૫ વાગે યોગીજી મહારાજના ઓરડામાં ગયો.ભર ઊંઘમાં હતા.ધીરેથી બહુ સાદ કર્યા પછી ઊઠ્યા.'કોણ ...
18/08/2026

ગોંડલ, તા. ૧-૧-૧૯૭૦
આજે સવારે ૪.૪૫ વાગે યોગીજી મહારાજના ઓરડામાં ગયો.ભર ઊંઘમાં હતા.ધીરેથી બહુ સાદ કર્યા પછી ઊઠ્યા.'કોણ ?..આવી ગયા ને..સૂતા રહ્યા પછી આજના સ્વપ્નદર્શનની વાત કરી,'આજે શાસ્ત્રીજી મહારાજે દર્શન દીધાં.એક ગામમાં ગયા હતા.ગામનું નામ યાદ નથી,પણ શાસ્ત્રીજી મહારાજ સાથે હતા.ઘણા હરિભક્તો પણ સાથે હતા.શાસ્ત્રીજી મહારાજે મને પાણી પાવાનું કહ્યું.પછી એક નાની માટલી હતી તેમાં ગાળી ગાળીને સૌને લોટાથી પાવા લાગ્યો.પાણી ગાળેલું હતું પણ આપણે ગાળવું જોઈએ ને,ફરીથી ગાળીને સૌને આપ્યું.તે શાસ્ત્રીજી મહારાજ ખુરશી ઉપર બેઠા હતા ને ખુલ્લે શરીરે હતા ને માથે (ફાળિયું) બાંધ્યું હતું.બહુ રાજી થયા.ત્યાં તમે આવી ગયા ને આંખ ઊઘડી ગઈ.શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરું.ઊંઘ ન આવે તો એમને સંભારું તે તુરત ઊંઘ આવી જાય..'આમ એકાંતરાં,બે-ચાર દિવસના અંતરે,ક્યારેક રોજ યોગીજી મહારાજ સ્વપ્નદર્શનની વાતો કરતા.એમાં શાસ્ત્રીજી મહારાજનાં જ દર્શનની વાતો હોય અને પોતે એમની સેવામાં હોય,રસોઈ કરીને જમાડતા હોય એ જ મુખ્યત્વે દર્શન હોય.આ વાતો સાંભળતા આપણને ખ્યાલ આવે કે આ પુરુષને ત્રણે અવસ્થામાં પોતાના ગુરુનું-ઇષ્ટદેવનું જ રટણ છે - ગુરુમય જીવન છે.

તા. ૧૮/૦૮/૨૦૨૬ હિંડોળા પર અક્ષર પુરુષોતમ મહારાજને હિંડોળા ઝુલાવતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ.
18/08/2026

તા. ૧૮/૦૮/૨૦૨૬ હિંડોળા પર અક્ષર પુરુષોતમ મહારાજને હિંડોળા ઝુલાવતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ.

પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ સંસ્કાર વિધિ માં જોવા મળે મોટી મોટી હસ્તીઓ.
17/08/2026

પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ સંસ્કાર વિધિ માં જોવા મળે મોટી મોટી હસ્તીઓ.

કેમ રે ભૂલાય આપને...સાચવવા એક એક કુમળાં હદયની લાગણી, આપ અટકી ગયા છો એ પળને સવારવા.…
17/08/2026

કેમ રે ભૂલાય આપને...સાચવવા એક એક કુમળાં હદયની લાગણી, આપ અટકી ગયા છો એ પળને સવારવા.…

17/08/2026

પ્રમુખસ્વામી આવજો રે પુનઃ પધારજો રે. વસમી ગુરુ ની વિદાય…

Address

Surat
395003

Website

Alerts

Be the first to know and let us send you an email when Katha prasang posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share