Motaavaraachhaa

Motaavaraachhaa મોટા વરાછા એકતા સાથે વિવિધ પ્રકારની માહિતી તેમજ કલ્યાણકારી યોજનાઓના પ્રસારણના હેતુ અર્થે.

"આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે,
'ધારયતે ઇતિ ધર્મઃ' -
એટલે કે તમે જે સદાચાર કે અચ્છાઈ ધારણ કરો છો, તે જ સાચો ધર્મ છે."📿

02/09/2026

ગણપતિ બાપ્પા માટે યોગદાન આપવાની ઈચ્છા હોય તો મને સંપર્ક કરજો. કોઈ ફરજિયાત નથી, સ્વેચ્છાએ આપવું હોય તો જ જણાવજો.

દાન ભાવનાનું હોય છે, રકમનું નહીં.
ગણપતિ બાપ્પા મોરયા 🙏

02/09/2026
29/08/2026

देने के लिए दान
लेने के लिए ज्ञान और
त्यागने के लिए
अभिमान सर्वश्रेष्ठ है

Om namah shivay 😇🙏

28/08/2026

Black Poster j joyu ne? 😉 આ તો ખાલી શરૂઆત છે...
અંદર શું છે એ જોવું છે? તો મંડળ માં આવવું પડશે!
Vishwanath Cha Raja 2026 - We Are Coming! 🔥
Join Us - DM Now!

28/08/2026

namah shivaya 💐

Warmest wishes on Rakshabandhan🎆
28/08/2026

Warmest wishes on Rakshabandhan🎆

27/08/2026

તમારા વિસ્તારમાં પણ આવું જ છે? કોમેન્ટ કરો. [Is it the same in your area? Comment below.]

સુદામા ચોક, મોટા વરાછા - સુરત [Sudama Chowk, Mota Varachha - Surat]

આ કોઈ ફેસ્ટિવલનો મેળો નથી, આ રોજનો ટ્રાફિક જામ છે! [This is not a festival fair, this is a daily traffic jam!]

સવાર-સાંજ બાઇક, સ્કૂલ વાન, ઓટો બધા એક જ જગ્યા પર ફસાય છે. 5 મિનિટનું કામ 30 મિનિટમાં થાય છે. સિગ્નલ હોય તો પણ કોઈ ફોલો કરતું નથી, ફૂટપાથ પર પણ ગાડી પાર્કિંગ. [Morning and evening, bikes, school vans, autos all get stuck in the same place. A 5-minute task takes 30 minutes. Even if there is a signal, no one follows it, and cars are parked on the footpath too.]

થોડું ધ્યાન આપો: [Pay a little attention:]હેલ્મેટ પહેરો,
ઉતાવળ ના કરો [Wear a helmet, do not rush]
રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ બિલકુલ નહીં [Absolutely no wrong-side driving]
નો પાર્કિંગમાં ગાડી મૂકો તો જામનું કારણ તમે પણ છો [If you park in 'No Parking', you are also the cause of the jam]

સુરત ટ્રાફિક પોલીસ અને SMC ને નમ્ર વિનંતી છે કે આ ચોક પર થોડું ધ્યાન આપે. [It is a humble request to Surat Traffic Police and SMC to pay some attention to this intersection.]

Address

Motavarachha
Surat
394101

Telephone

+916353801003

Website

Alerts

Be the first to know and let us send you an email when Motaavaraachhaa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Motaavaraachhaa:

Shortcuts

Share