Dilip mavani

Dilip mavani कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥

16/02/2024

અત્યારે સોશિયલ મીડિયા માં નવો ક્રેઝ આવ્યો છે.ભગવાન. રામ કૃષ્ણ કે મહાદેવ ના ફોટા માતા સીતા .રાધા કે પાર્વતી ના વિડિયો ને બોલિવૂડ સાથે જોડી દીધા
લોવેસ્ટરી ના ગીત માં ભગવાન ના ફોટા મૂકે .કાઈ જોયુ છે આવું. કોઈ બીજા ધર્મના લોકો ને જોયા છે કોઈ દિવસ એમના ભગવાન ને આવી રીતે રમત કરતા. સનાતન ધર્મ કોઈ રમત કે મનોરંજન નું મેદાન નથી કે તમને મજા આવે એમ કરવાનું.
આપણે સનાતની હિન્દુ જ આવું કરશું તો રહેવા દયો.ધર્મ બચાવવાની વાત..... એ આપણા ભગવાન છે જેને આપણે મનોરંજન નું સાધન બનાવી દીધું છે
સૌ મિત્રો ને મારી અપીલ છે કે તમારા થી બીજું કાઈ થાય કે નો થાય. પણ આવા વિડિયો કે ફોટા ને કદી શેર નો કરતા.

09/07/2023

Wel come

Address

Surat
Surat

Telephone

+919727404855

Website

Alerts

Be the first to know and let us send you an email when Dilip mavani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Dilip mavani:

Share

Category