22/03/2024
Praise the Lord ...
સુરત બહાર રહેતા અને આજ સાંજના worship કાર્યક્રમ મા ભાગ ન લઈ શકનાર તમામ ભાઈ બહેનો માટે આજે ફેસબુક લાઈવ કરવામાં આવશે , જેઓ અત્યાર સુધી BRETHREN CHURCH SURAT ફેસબુક પેજ પર જોઈન નથી તેઓને join થવા વિનંતી.