13/05/2026
દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃસ્વાર્થ ભાવથી કીડિયારું પૂરવાનો સેવાયજ્ઞ કરવામાં આવ્યો.
નાનામાં નાના જીવ પ્રત્યે દયા, કરુણા અને સંવેદના રાખવી એ આપણા સંસ્કાર અને સંસ્કૃતિની ઓળખ છે. 🙏
DivyadhamCharitableTrust NatureLove GujaratiCulture ServingLife PositiveVibes