Divyadham Charitable Trust.

Divyadham Charitable Trust. જીવ માત્ર નું કલ્યાણ કરવું...

દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  નિઃસ્વાર્થ ભાવથી કીડિયારું પૂરવાનો સેવાયજ્ઞ કરવામાં આવ્યો.નાનામાં નાના જીવ પ્રત્યે દયા,...
13/05/2026

દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃસ્વાર્થ ભાવથી કીડિયારું પૂરવાનો સેવાયજ્ઞ કરવામાં આવ્યો.
નાનામાં નાના જીવ પ્રત્યે દયા, કરુણા અને સંવેદના રાખવી એ આપણા સંસ્કાર અને સંસ્કૃતિની ઓળખ છે. 🙏

DivyadhamCharitableTrust NatureLove GujaratiCulture ServingLife PositiveVibes

29/04/2026
દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યધામ હેલ્થ સેન્ટર...
23/04/2026

દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યધામ હેલ્થ સેન્ટર...

દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ક્ષેત્ર સુરત દ્વારા કામરેજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને રોજે તાજુ અને પૌષ્ટિક ભોજ...
18/04/2026

દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ક્ષેત્ર સુરત દ્વારા કામરેજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને રોજે તાજુ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવી રહ્યું છે

દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અવિરત અન્નક્ષેત્ર દ્વારા “દર્દી નારાયણ સેવા” અંતર્ગત કામરેજ સરકારી દવાખાનામાં દા...
16/04/2026

દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અવિરત અન્નક્ષેત્ર દ્વારા “દર્દી નારાયણ સેવા” અંતર્ગત કામરેજ સરકારી દવાખાનામાં દાખલ દર્દીઓ માટે રોજિંદી ટિફિન સેવા આપવામાં આવી રહી છે।
આ સેવા માત્ર ભોજન નથી, પરંતુ દર્દીઓ માટે પ્રેમ, લાગણી અને સંવેદનાનો સ્પર્શ છે 🙏
દર્દીઓ અને તેમના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં પૌષ્ટિક અને તાજું ભોજન મળી રહે તે માટે ટ્રસ્ટ સતત સેવા કાર્યમાં તત્પર છે।

08/04/2026

Address

Surat

Telephone

+919723692345

Website

Alerts

Be the first to know and let us send you an email when Divyadham Charitable Trust. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category