Shree Badrinarayan Mandir, Surat

Shree Badrinarayan Mandir, Surat Official Page of Shree Badrinarayan Temple which is located at Adajan, Surat.

05/11/2024
17/01/2024

*શ્રીનાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત બદ્રીનારાયણ મંદિર અડાજણ સુરત.*
તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ (સોમવાર) અયોધ્યામાં થનાર *"શ્રી રામલલ્લા"* ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંદિરમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.

*સવારે ૧૧.૦૦ કલાકે*
"શ્રી રામ રક્ષા સ્તોત્ર પાઠ"
"શ્રી હનુમાન ચાલીસા"
"શ્રીરામ પૂજન"
"શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા આરતી"
શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ગુરુજનો અને ઋષિ કુમારો દ્વારા કરવામાં આવશે.

*બપોરે ૨:૦૦ કલાકે*
શ્રી ઇસ્કોન મંદિર દ્વારા "શ્રીરામ ભજન"નો કાર્યક્રમ.

*સાંજે ૪:૦૦ કલાકે*
શ્રી બદ્રીનારાયણ એરીયા મહિલા મંડળ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ.

*સાંજે ૫:૦૦ થી ૭:૦૦*
બદ્રીનારાયણ મંદિરમાં ભવ્ય દિપોત્સવનો કાર્યક્રમ.

*સાંજે ૭.૩૦ કલાકે*
આ અમૂલ્ય અવસરે " *મહાપ્રસાદી* "નું આયોજન મંદિરના અન્નપૂર્ણા ભવન હોલમાં રાખેલ છે.
આપ સર્વ ભક્તોને આ શુભ અવસરે ભાવભર્યું નિમંત્રણ.

13/11/2023

*જય શ્રીકૃષ્ણ*
*સુરત શ્રી બદ્રીનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષના આરંભમાં ભગવાન શ્રીબદ્રીવિશાલને અન્નકુટ ભોગ લગાવવામાં આવશે*
*દર્શનનો સમય નીચે મુજબ છે*
*તારીખ 14/11/2023*
*અન્નકુટ ના દર્શન માટે સમય - સવારે 07:00 થી સાંજે 07:00*
*સ્થળ - શ્રી બદ્રીનારાયણ મંદિર અડાજણ સુરત*

Address

Nadi Kanara Taraf , Badrinarayan Temple Road
Surat

Alerts

Be the first to know and let us send you an email when Shree Badrinarayan Mandir, Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Badrinarayan Mandir, Surat:

Share

Category