Shree Modheshvari Devalay - Balaji Road, Surat

Shree Modheshvari Devalay - Balaji Road, Surat This is the Official Page of "Shree Modheshvari Devalay, Balaji Road - Surat" managed by Shree Ramji Mandir Trust, Surat.

✨ અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામનાઓ ✨આ પવિત્ર દિવસે તમારા જીવનમાંસુખ, સમૃદ્ધિ અને સોનાની જેમ તેજસ્વી સફળતા વરસે 🌼શ્રી મોઢ...
19/04/2026

✨ અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામનાઓ ✨
આ પવિત્ર દિવસે તમારા જીવનમાં
સુખ, સમૃદ્ધિ અને સોનાની જેમ તેજસ્વી સફળતા વરસે 🌼

શ્રી મોઢેશ્વરી દેવાલય , બાલાજી રોડ સુરત.ગુજરાત.
🙏જય મોઢેશ્વરી માં🙏

અંજનીપુત્ર, પવનસુત, શક્તિ અને ભક્તિના પ્રતિકભગવાન હનુમાનજીના જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ 🙏હનુમાનજી આપને શક્તિ, બુદ્ધિ ...
02/04/2026

અંજનીપુત્ર, પવનસુત, શક્તિ અને ભક્તિના પ્રતિક
ભગવાન હનુમાનજીના જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ 🙏

હનુમાનજી આપને શક્તિ, બુદ્ધિ અને સફળતાનો આશીર્વાદ આપે ✨

શ્રી મોઢેશ્વરી દેવાલય , બાલાજી રોડ સુરત.ગુજરાત.
🙏જય મોઢેશ્વરી માં🙏

શ્રી રામનવમી ની હાર્દિક શુભકામનાઓ! 🚩આ પવિત્ર પ્રસંગે ભગવાન શ્રી રામની દૈવી કૃપા તમારા અને તમારા પરિવાર પર રહે.જય શ્રી રા...
26/03/2026

શ્રી રામનવમી ની હાર્દિક શુભકામનાઓ! 🚩
આ પવિત્ર પ્રસંગે ભગવાન શ્રી રામની દૈવી કૃપા તમારા અને તમારા પરિવાર પર રહે.
જય શ્રી રામ🙏

ચૈત્ર આઠમની આપ સૌ ભક્તોને હાર્દિક શુભકામનાઓ! 🌸🌹આજનો માં નો અતિ સુંદર શણગાર ના દર્શન🌹શ્રી મોઢેશ્વરી દેવાલય , બાલાજી રોડ સ...
26/03/2026

ચૈત્ર આઠમની આપ સૌ ભક્તોને હાર્દિક શુભકામનાઓ! 🌸
🌹આજનો માં નો અતિ સુંદર શણગાર ના દર્શન🌹
શ્રી મોઢેશ્વરી દેવાલય , બાલાજી રોડ સુરત.ગુજરાત.
🙏જય મોઢેશ્વરી માં🙏

મા શક્તિના આશીર્વાદથી જીવનમાં પ્રગતિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય 🌺આ પવિત્ર ચૈત્ર નવરાત્રી ના શુભ અવસર પર હાર્દિક શુભક...
19/03/2026

મા શક્તિના આશીર્વાદથી જીવનમાં પ્રગતિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય 🌺
આ પવિત્ર ચૈત્ર નવરાત્રી ના શુભ અવસર પર હાર્દિક શુભકામનાઓ 🙏

🌹શ્રી મોઢેશ્વરી દેવાલય, બાલાજી રોડ સુરત, ગુજરાત.🌹
🙏જય મોઢેશ્વરી માં🙏

🌈 હેપ્પી હોળી 🌈રંગોનો આ પવિત્ર તહેવાર આપના જીવનમાં ખુશીઓના નવા રંગ ભરે,સંબંધોમાં મીઠાશ લાવે અને દરેક દિવસને ઉત્સવ બનાવી ...
04/03/2026

🌈 હેપ્પી હોળી 🌈

રંગોનો આ પવિત્ર તહેવાર આપના જીવનમાં ખુશીઓના નવા રંગ ભરે,
સંબંધોમાં મીઠાશ લાવે અને દરેક દિવસને ઉત્સવ બનાવી દે. ✨

દુઃખના બધા રંગ ધોઈને
પ્રેમ, આનંદ અને સફળતાના રંગોથી જીવન રંગાઈ જાય એવી શુભેચ્છાઓ. 💛💙❤️

હોલીના હાર્દિક શુભકામનાઓ! 🙏

🌹શ્રી મોઢેશ્વરી દેવાલય, બાલાજી રોડ સુરત, ગુજરાત.🌹
🙏જય મોઢેશ્વરી માં🙏

02/03/2026
🔥 હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ 🔥આ પવિત્ર અગ્નિમાં બધા દુઃખ, નકારાત્મકતા અને અહંકાર દહન થઈ જાયઅને જીવનમાં સુખ, શાંતિ અન...
02/03/2026

🔥 હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ 🔥

આ પવિત્ર અગ્નિમાં બધા દુઃખ, નકારાત્મકતા અને અહંકાર દહન થઈ જાય
અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાય ✨

🌹શ્રી મોઢેશ્વરી દેવાલય, બાલાજી રોડ સુરત, ગુજરાત.🌹
🙏જય મોઢેશ્વરી માં🙏

🌹 આજનો માં નો અતિ સુંદર શણગાર ના દર્શન 🌹શ્રી મોઢેશ્વરી દેવાલય, બાલાજી રોડ સુરત.ગુજરાત.🙏જય મોઢેશ્વરી માં🙏
04/02/2026

🌹 આજનો માં નો અતિ સુંદર શણગાર ના દર્શન 🌹
શ્રી મોઢેશ્વરી દેવાલય, બાલાજી રોડ સુરત.ગુજરાત.
🙏જય મોઢેશ્વરી માં🙏

✨ માતાજી ના જમણા પગ ના દર્શન ✨ 🙏🌹 શ્રી મોઢેશ્વરી દેવાલય, બાલાજી રોડ સુરત, ગુજરાત. 🌹🙏 જય મોઢેશ્વરી માં 🙏
31/01/2026

✨ માતાજી ના જમણા પગ ના દર્શન ✨ 🙏

🌹 શ્રી મોઢેશ્વરી દેવાલય, બાલાજી રોડ સુરત, ગુજરાત. 🌹
🙏 જય મોઢેશ્વરી માં 🙏

Address

Shree Ramji Mandir, Balaji Road
Surat
395003

Opening Hours

Monday 7am - 12pm
4:30pm - 9pm
Tuesday 7am - 12pm
4:30pm - 9pm
Wednesday 7am - 12pm
4:30pm - 9pm
Thursday 7am - 12pm
4:30pm - 9pm
Friday 7am - 12pm
4:30pm - 9pm
Saturday 7am - 12pm
4:30pm - 9pm
Sunday 7am - 12pm
4:30pm - 9pm

Telephone

+9198250083519

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Modheshvari Devalay - Balaji Road, Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category