Umesh Patel

Umesh Patel Social Worker

24/06/2025
24/06/2025

દક્ષિણ ગુજરાત કોળીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા કોળીસમાજ અગ્રણી શ્રી ઉમેશભાઈ અમરતભાઈ પટેલ એ ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી,કોળીસમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુવરજીભાઈ બાવળીયા સાહેબ ને ગાધિનંગર સચિવાલય એમની ઓફિસ એ જઈ સમ્રગ દક્ષિણ ગુજરાત કોળીસમાજ ના ગામડાંઓ ના પડતર પ્રશ્રનો માટે,ખેડૂત ભાઈઓ ના મુદ્દાઓ ઉપર, શિક્ષણ ક્ષેત્રે,રોજગાર ક્ષેત્ર મા કોળીસમાજ ઉપર થઈ રહેલા અત્યાચારો ની ખુલ્લી ને ચર્ચાઓ કરી અને આ પ્રશ્રનો ને સરકાર સમક્ષ રજૂઆત કરવા ની હાકલ કરી કુવરજીભાઈ એ તાત્કાલીક જેતે ખાતાઓ ના અધિકારીઓ ને ટેલિફોનિક કામ કરવા માટે આદેશ કર્યા તેમજ દક્ષિણ ગુજરાત કોળીસમાજ મહા સંગઠન બાબતે પણ ઉડાણ થી ચર્ચાઓ થઈ આવનારા સમય મા દક્ષિણ ગુજરાત કોળીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દક્ષિણ ગુજરાત ના ગામડાંઓ ના અનેકો મુદ્દાઓ ઉપર શેવાકીય કામો કરશે...જય જય કોળીસમાજ 🙏

ઉમેશ પટેલ...દક્ષિણ ગુજરાત કોળીસમાજ અગ્રણી ચોર્યાસી તાલુકા કાઠાવિસતાર ભીમપોર ડુમસ ગામ...🙏

દક્ષિણ ગુજરાત કોળીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા કામરેજ તાલુકા ના ખેડૂત ભાઈઓ ના ખેતરો મા સરકાર ની ટી.પી. ધ્વારા 50% કપાત મૂ...
12/06/2025

દક્ષિણ ગુજરાત કોળીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા કામરેજ તાલુકા ના ખેડૂત ભાઈઓ ના ખેતરો મા સરકાર ની ટી.પી. ધ્વારા 50% કપાત મૂકતા દક્ષિણ ગુજરાત કોળીસમાજ અગ્રણી ઉમેશ પટેલ ની મધ્યસતી મા ખેડૂત સરપંચો એ આવેદનંપત્ર આપી ટી.પી.ઓ અધિકારી ને રજૂઆત કરી...

20/04/2025

સુરત શહેર ઉમરા ગામ રગુવીર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત રગુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સુરત પોલીસ પરિવાર 10મી પોલીસ પ્રિમિયર લીગ ફાઈનલ મેચ નું ભવ્ય આયોજન મા સુરત DCP પિનાકીન સાહેબ, યુથ ફોર ગુજરાત ના પ્રેસિડન્ટ જીગ્નેશભાઈ પાટીલ, દક્ષિણ ગુજરાત, સુરત, ચોર્યાસી તાલુકા કોળીસમાજ ના અગ્રણી ઉમેશ પટેલ એ આપેલ ટુર્નામેન્ટ ઉપર મીડીયા ના મંત્રો ને પ્રેશ આપી...

ઉમેશ પટેલ...દક્ષિણ ગુજરાત, ચોર્યાસી તાલુકા કાઠાવિસતાર કોળીસમાજ અગ્રણી...🙏

ગુજરાત રાજ્ય કેબિનેટ મિનિસ્ટર અખિલ ભારતીય કોળીસમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુવરજીભાઈ બાવળીયા સાહેબ ને એમના જન્મ દિવસ નિમી...
16/03/2025

ગુજરાત રાજ્ય કેબિનેટ મિનિસ્ટર અખિલ ભારતીય કોળીસમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુવરજીભાઈ બાવળીયા સાહેબ ને એમના જન્મ દિવસ નિમીતે ખૂબ ખૂબ અંભિનદન શુભેચ્છાઓ શુભકામનાઓ સાહેબ આપનું જીવન સ્વસ્થ તદુરસ્ત સુખમય બનીરહે અને આવનારા સમય મા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી બનો એવી શુભકામનાઓ... ઉમેશ અમરતભાઈ પટેલ...દક્ષિણ ગુજરાત, સુરત, ચોર્યાસી તાલુકા કાઠાવિસતાર ભીમપોર ડુમસ ગામ...🙏

આજ રોજ ભુતપૂર્વ રાષ્ટ્રપતિ,તેમજ ભુતપૂર્વ અંખિલ ભારતીય કોળીસમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોળીસમાજ ભામાષા સ્વર્ગસ્થ. છોટુભ...
18/02/2025

આજ રોજ ભુતપૂર્વ રાષ્ટ્રપતિ,તેમજ ભુતપૂર્વ અંખિલ ભારતીય કોળીસમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોળીસમાજ ભામાષા સ્વર્ગસ્થ. છોટુભાઈ પીઠાવાલા ના પારિવારીક અંગત તરમ મિત્ર શ્રી રામનાથ કોવિંદ જી સુરત ની મુલાકાત દરમિયાન સર્કીટ હાઉસ રોકાણ કર્યુ જે દરમિયાન સી.કે.પીઠાવાલા ના સુપૂત્ર અને અંખિલ ભારતીય કોળીસમાજ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંન્દ્રવદન છોટુભાઈ પીઠાવાલા જી સાથે ખાસ મુલાકાત થઈ આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીયપતિ જી એ પારિવારીક અને સામાજીક ચર્ચાઓ કરી પીઠાવાલા સાહેબ સાથે દક્ષિણ ગુજરાત,સુરત,ચોર્યાસી તાલુકા મા ખૂબજ મોટું શેવાકીય વ્યક્તિત્વ વર્ચસ્વ ધરાવતા એમના સાથીદાર ઉમેશ પટેલ એ પણ મુલાકાત લીધી સાથે ન્યાયદર્શન ન્યુઝ પેપર ના માલીક સુરેશભાઈ,ભીખુભાઈ પણ સાથે રહ્યા જ્યારે ઉમેશ પટેલ ને પત્રકારો એ વધુમા ભુતપુર્વ રાષ્ટ્રપતિ અને પીઠાવાલા પરિવાર સાથે ના સંબધો વિશે પ્રશ્નો કર્યો ત્યારે મે જણાવ્યુ કે સી.કે.પીઠાવાલા કોળિસમાજ ના ભામાષા તરીકે શિક્ષણ ક્ષેત્ર, હોસ્પિટલ, રમત ગમત, સમાજ ના ભવનો,વાડીઓ, હોલો,રોજગાર,કોલેજો આવી અનેકો સ્વસ્થા કોળીસમાજ ને અર્પણ કરી છે ત્યારે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જી પણ એમની સાથે સમાજ ની દ્રષ્ટી એ જોડાયા હતા ત્યાર થી રામનાથ કોવિંદ જી નો પીઠાવાલા પરિવાર સાથે પારિવારીક સંબંધ જોડાયો હતો અને સ્વર્ગસ્થ સી.કે.પીઠાવાલા જીના નિધંન ના 10 વર્ષ વિત્યા પછી પણ આજે પણ રામનાથ કોવિંદ જી ગુજરાત સુરત ના પ્રવાસે આવે છે તો પીઠાવાલા પરિવાર ના સુપૂત્રો ને હમેશા પારિવારીક સંબંધ રાખી યાદકરી મુલાકાત લઈ છે અને સુપૂત્રો એ પણ એમના પિતાશ્રી સી.કે.પીઠાવાલા જીના રામનાથ કોવિંદ જી સાથેની મિત્રતા પારિવારીક સંબંધ ને યંથાવત રાખ્યા છે અને આજની આ સંબંધો ની પારિવારીક મિત્રતા ની મુલાકાત ને જોઈ ખૂબજ આનંદ અનુભવ્યો અને મિત્રતા કોને કહેવાય એનો અંનુભવ થયો...

ઉમેશ પટેલ... દક્ષિણ ગુજરાત, સુરત, ચોર્યાસી તાલુકા ભીમપોર ડુમસ ગામ ...🙏

28/01/2025

🇮🇳🇮🇳 ચોર્યાસી તાલુકા કાઠાવિસતાર ડુમસ ગામ "પ્રગતિ ટ્રસ્ટ સ્કુલ"પરિવાર 26 જાન્યુઆરી ધ્વજવંદન પ્રોગ્રામ 🇮🇳🇮🇳

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજનાં અવસરે સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓ, બંધારણનાં ઘડવૈયાઓ અને સૈનિકોને વંદન પાઠવું છું કે જેમણે આઝાદી-આ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

આ પ્રજાસત્તાક દિવસે આપણે સૌ “જન એકતા સંગઠન ભાઈ ચારા ”નો સંકલ્પ લઈએ અને એ સંકલ્પને વધુ મજબૂત બનાવીએ આવનારી પેઢીને “એક બની રહે એવો સંકલ્પ ” આપીએ ! 🇮🇳🇮🇳

ઉમેશ અમરતભાઈ પટેલ... દક્ષિણ ગુજરાત, સુરત ચોર્યાસી તાલુકા કોળી પટેલ સમાજ...
🇮🇳🇮🇳🇮🇳ભારત માતા કી જય 🇮🇳🇮🇳🇮🇳

15/01/2025

કાય પો છે સમસ્ત કોળીસમાજ ને મંકરસકરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જેમ આકાસ મા પતંગ ઉડાવી રહ્યા છો એજ રીતે તમારા જીવન નો પ્રંગતિ નો પતંગ પણ ઉડતો રહે એવી શુભકામનાઓ ...

ઉમેશ અમરતભાઈ પટેલ... દક્ષિણ ગુજરાત, સુરત, ચોર્યાસી તાલુકા કાઠાવિસતાર ભીમપોર ડુમસ ગામ...🙏

13/01/2025

આજ રોજ તારીખ 12/01/2025 રવિવાર ના રોજ નવસારી જીલ્લા ના 20 જેવા ગામડાંઓ ના સરપંચ ઉપ સરપંચ મુખ્ય આગેવાનો સાથે દક્ષિણ ગુજરાત, સુરત, ચોર્યાસી તાલુકા કાઠાવિસતાર મા ખૂબજ મોટું શેવાકીય વ્યક્તિત્વ વર્ચસ્વ ધરાવતા ઉમેશ અમરતભાઈ પટેલ ની મધ્યસતિ મા દક્ષિણ ગુજરાત નવ યુવા કોળીસમાજ મહા સંગઠન ની પહેલી બેઠક ટુંક સંમય ના ગાળા મા બોલાવવા મા આવી આ બેઠક નવસારી જીલ્લા નાગધરા મા ખૂબજ મોટું શેવાકીય વ્યક્તિત્વ વર્ચસ્વ ધરાવતા રાકેશભાઈ પટેલ,ની મધ્યસતિ મા એમની ટીમ ના આયોજન થકી 20 જેવા ગામડાંઓ ના મુખ્ય નવ યુવાનો ને બોલાવવા મા આવ્યા અને આવનારા સમય મા નવસારી કોળીસમાજ ના તમામ ગામડાંઓ ને આવરી લેવામા આવશે અને નવસારી કોળીસમાજ સંગઠન ને દક્ષિણ ગુજરાત કોળીસમાજ મહા સંગઠન મા જોડવામા આવશે અને આ સંગઠન થકી કોળીસમાજ ના અનેકો મુદ્દાઓ ઉપર શેવાકીય કાર્ય કરવામા આવશે આજ રોજ ની મીટીંગ મા ઉપસ્થિત તમામ કોળીસમાજ નવ યુવાનો નો ઉમેશ પટેલ ખૂબ ખૂબ અંભિનદન શુભેચ્છાઓ અને આભાર વ્યકત કરે છે એક બની નવસારી જીલ્લા કોળીસમાજ ની આવનારી પેઢી ને સારુ સ્વસ્થ તદુરસ્ત,શિક્ષણીક, વેપાર બિઝનેસ ધંધા રોજગાર, હોસ્પિટલીટી,રમત ગમત ક્ષેત્ર, અને કોળીસમાજ નો રૂપિયો કોળીસમાજ મા રહે એવા મુદ્દાઓ ઉપર કામ કરીશું એવી ઉમેશ પટેલ એ બાહેધરી આપી...જય જય કોળીસમાજ 🙏

ઉમેશ પટેલ...દક્ષિણ ગુજરાત કોળીસમાજ, ચોર્યાસી તાલુકા 🙏🇮🇳

Address

Surat
395007

Telephone

+919998904114

Website

Alerts

Be the first to know and let us send you an email when Umesh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share