Shri Ramji Mandir, Manekpur

Shri Ramji Mandir, Manekpur Devotional page of Shri Ramji Mandir trust , Manekpur (A/474 Valsad).

|| रामो राजमणिः सदा विजयते ||જય શ્રી રામશ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારિક ૨૨ જનુઆરી,૨૦૨૪ ના રો...
27/01/2024

|| रामो राजमणिः सदा विजयते ||
જય શ્રી રામ

શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારિક ૨૨ જનુઆરી,૨૦૨૪ ના રોજ શ્રી રામજી મંદિર માણેકપુર, ઉંમરગામ, વલસાડ ખાતે ભવ્ય ઉત્સવ ગ્રામજનો યુવક મંડળ દ્વારા કરવા માં આવ્યો. શ્રી રામજી મંદિર માણેકપુર ટ્રસ્ટ (A/૪૭૪/વલસાડ) સૌને હાર્દિક શુભ કામના સાથે જય શ્રી રામ. આપડા માણેકપુર વાસી રાજા રામચંદ્ર પ્રભુ ના શુભ આશીર્વાદ સૌ પર વરસાવે એવી પ્રાર્થના.

શ્રી રામ જય રામ જય જય રામ
यतो धर्मस्ततो जयः || यतो धर्मस्ततो જયઃ

"Where there is Dharma, there will be Victory"

|| रामो राजमणिः सदा विजयते ||જય શ્રી રામશ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારિક ૨૨ જનુઆરી,૨૦૨૪ ના રો...
27/01/2024

|| रामो राजमणिः सदा विजयते ||
જય શ્રી રામ

શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારિક ૨૨ જનુઆરી,૨૦૨૪ ના રોજ શ્રી રામજી મંદિર માણેકપુર, ઉંમરગામ, વલસાડ ખાતે ભવ્ય ઉત્સવ.
શ્રી રામ જય રામ જય જય રામ
यतो धर्मस्ततो जयः ||

22/01/2024
|| रामो राजमणिः सदा विजयते ||"राम रामेति रामेति रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने ।।"अनुवादः"जो कोई भी...
22/01/2024

|| रामो राजमणिः सदा विजयते ||

"राम रामेति रामेति रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने ।।"

अनुवादः

"जो कोई भी राम, राम कहता है, राम की आत्मा में रमता है।

हजारों नामों के बराबर है, राम का यह नाम।

|| रामो राजमणिः सदा विजयते ||જય શ્રી રામઅયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના ઉપલક્ષે આપણા માણેકપુર શ્રી રામજ...
22/01/2024

|| रामो राजमणिः सदा विजयते ||
જય શ્રી રામ
અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના ઉપલક્ષે આપણા માણેકપુર શ્રી રામજી મંદિર ખાતે તારીખ ૧૯ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ વિસ્તાર ના ભૂલકાઓ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રજી દીપ પ્રાગટ્ય કરી ભાવ વંદના ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી તથા પ્રસાદ નું આયોજન કરવા આવેલું હતું.
તેના મુખ્ય યજમાન બિનલબેન પટેલ ( હાલ કુવૈત) હતા.
આથી રામજી મંદિર ટ્રસ્ટ સંસ્થા A૪૭૪ ખુબજ આભાર પ્રગટ કરે છે તથા ભગવાન રાજા રામચંદ્રજી તથા રૂદ્ર મહાદેવ અસીમ કૃપા બધા ઊપર વરસાવે અને ખુબજ પ્રગતિ ના પંથે આગળ વધારે તેવી પ્રાથૅના.
શ્રી રામ જય રામ જય જય રામ

ચૈત્ર શુદ નૌમ ના શુભ દિવસ આજના દર્શન મર્યાદા પુરુષોત્તમ કૌશલ્યાનંદન ભગવાન રામચંદ્રજી ના જન્મોત્સવ નિમિતે ભક્તો ને જય શ્ર...
30/03/2023

ચૈત્ર શુદ નૌમ ના શુભ દિવસ આજના દર્શન મર્યાદા પુરુષોત્તમ કૌશલ્યાનંદન ભગવાન રામચંદ્રજી ના જન્મોત્સવ નિમિતે ભક્તો ને જય શ્રી રામ.
रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन्‌।
नरो न लिप्यते पापैर्भुक्तिं मुक्तिं च विन्दति॥
राम, रामभद्र, या रामचन्द्र,
ऐसा स्मरण करते हुए मनुष्य पाप में लिप्त नहीं होता है और समृद्धि तथा मुक्ति प्राप्त करता है।

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને રુદ્ર મહાદેવાયના શ્રૃંગાર દર્શન અને અન્નકુટ. શ્રી રામજી મંદિર માણેકપુરના...
05/02/2023

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને રુદ્ર મહાદેવાયના શ્રૃંગાર દર્શન અને અન્નકુટ. શ્રી રામજી મંદિર માણેકપુરના 17મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે. ટ્રસ્ટ મંડળ વતી સૌને જય શ્રી રામ, હર હર મહાદેવ.

Shringar Darshan and Annukut of Mariada Purushottam Shri Ram, Laxman, Janki ji & Rudra Mahadevaya.
on occasion of 17th Annual Patotsav of Shri Ramji Mandir Manekpur. on behalf of trust mandal Jay Shri Ram, Har Har Mahadev to all.
Shri Ramji Mandir

05/02/2023

श्री रुद्र महादेवाय नमः ||
🕉️

05/02/2023

શ્રી રામજી મંદિર પરિસરના શ્રી રૂદ્ર શિવાલય પર છેલ્લા 200 વર્ષમાં પ્રથમ વખત દૈવી કૃપા. 3જી ફેબ્રુઆરી 2023 ના રોજ શ્રી રુદ્રમના મંત્રોના શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ શિવ મહાપૂજા કરી, દૈવી ઉર્જા માટે વૈદિક મંત્રોચ્ચાર કર્યા. અભિષેક સાથે 11 દ્રવ્ય, 11 પદાર્થ અને 11 રૂદ્રી પાઠ. શુભ સંકલ્પ 'દુઃખ દહનાયા, સર્વ વિઘ્નાશય, જન મંગલ સુખ' માટે એકદશમ રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. હર હર મહાદેવ🕉️

On 3rd February 2023 , Divine Grace for the first time in last 200 years of Sri Rudra Shivalaya of Shri Ramji Temple Complex. Shiv Maha Puja was performed under guidance of Shastri. Chanting of divine mantras from Sri Rudram, Vedas Energizing surrounding. 11 draviyas, 11 Padarth and 11 Rudri Paath with Abhishek. Ekdasam Rudrabhishek was performed for Shubh Sankalp 'Dukh Dahanaaya, Sarva Vighnanashaya, Jan Mangal Sukh'.
Har Har Mahadev🕉️

3જી ફેબ્રુઆરી 2023 ના રોજ શ્રી રામજી મંદિર સંકુલમાં શ્રી રૂદ્ર શિવાલય ખાતે વણજારા સમાજના બ્રાહ્મણ ભૂદેવ દ્વારા ટ્રસ્ટ વત...
04/02/2023

3જી ફેબ્રુઆરી 2023 ના રોજ શ્રી રામજી મંદિર સંકુલમાં શ્રી રૂદ્ર શિવાલય ખાતે વણજારા સમાજના બ્રાહ્મણ ભૂદેવ દ્વારા ટ્રસ્ટ વતી એકદસા રુદ્રાભિષેકમ સાથે શિવ મહાપૂજા કરવામાં આવી હતી. હર હર મહાદેવ 🕉️

On 3rd February 2023 Shiv Maha Puja with Ekdasaa Rudrabhishekam performed on behalf of trust by batuks from Vanjara Samaj at Sri Rudra Shivalaya in Shri Ramji Temple complex.
Har Har Mahadev 🕉️

શ્રી રામજી મંદિર સંકુલમાં શ્રી રુદ્ર શિવાલય ખાતે આગામી શિવ મહાપૂજા માટે 30મી જાન્યુઆરી 2023 ના રોજ મુહૂર્ત પૂજન કરવામાં ...
04/02/2023

શ્રી રામજી મંદિર સંકુલમાં શ્રી રુદ્ર શિવાલય ખાતે આગામી શિવ મહાપૂજા માટે 30મી જાન્યુઆરી 2023 ના રોજ મુહૂર્ત પૂજન કરવામાં આવ્યું. હર હર મહાદેવ

On 30th January 2023 - Muhurta Poojan was performed for the upcoming Shiv Maha Puja at Sri Rudra Shivalaya in Shri Ramji Temple Complex. Har Har Mahadev

Look this The Utter Truth about Kalyug.Saints fighting for Management...Is this what Religion Demands in present Era.......
02/04/2015

Look this
The Utter Truth about Kalyug.
Saints fighting for Management...
Is this what Religion Demands in present Era....
Think on it.....
And what will it Impacts be on the Philosophy of our Sampradaya.....

Address

Silvassa
396120

Opening Hours

Monday 6am - 8:30pm
Tuesday 6am - 8:30pm
Wednesday 6am - 8:30pm
Thursday 6am - 8:30pm
Friday 6am - 8:30pm
Saturday 6am - 8:30pm
Sunday 6am - 8:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Ramji Mandir, Manekpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category