Siddheswari Mata

Siddheswari Mata Siddheswari Mata temple is at Sidhpur.

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.તૃતીય દિવસ મહા આરતીજય શ્રી ગણેશ 🙏
03/09/2022

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.
તૃતીય દિવસ મહા આરતી
જય શ્રી ગણેશ 🙏

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.તૃતીય દિવસ રાત્રે ભવ્ય રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જલ્પા પટેલ, ...
03/09/2022

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.
તૃતીય દિવસ રાત્રે ભવ્ય રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જલ્પા પટેલ, યશ બારોટ અને રિધમ માં બબલુ અમદાવાદે લોકોને મન મૂકીને ગરબે ગુમાડ્યા હતા.
જય શ્રી ગણેશ 🙏

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.તૃતીય દિવસ ગણેશ યાગમાં સિદ્ધપુર ના મહાનુભાવો શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ,...
03/09/2022

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.
તૃતીય દિવસ ગણેશ યાગમાં સિદ્ધપુર ના મહાનુભાવો શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, પીઆઇ શ્રી આચાર્ય સાહેબ, મનીષભાઈ આચાર્ય, અંકુરભાઈ મારફતિયા, રણજીતસિંહ, મેહુલભાઈ એ હાજરી આપી અને ગણેશ યાગ ના દર્શન કર્યા.
જય શ્રી ગણેશ 🙏

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.તૃતીય દિવસ શ્રી ગણેશ ભગવાનનો ગણેશ યાગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં...
03/09/2022

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.
તૃતીય દિવસ શ્રી ગણેશ ભગવાનનો ગણેશ યાગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સિદ્ધપુર અને સિદ્ધપુર માં વસતા નાગરિકોના હીત માં ગણેશ યાગ કરવામાં આવ્યો અને સાથે સાથે ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ.
જય શ્રી ગણેશ 🙏

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.દદ્વિતીય દિવસ ભજન સંધ્યા કાર્યક્રમના આયોજનમાં સિધ્ધપુર ના સુપ્રસિદ્ધ ભજન ...
03/09/2022

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.
દદ્વિતીય દિવસ ભજન સંધ્યા કાર્યક્રમના આયોજનમાં સિધ્ધપુર ના સુપ્રસિદ્ધ ભજન મંડળ એવા શક્તિ મંડળ દ્વારા ભાવિક ભકતોને કર્ણપ્રિય ભજનોનું રસપાન કરાવ્યું.
જય શ્રી ગણેશ 🙏

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.સિદ્ધેશ્વરી ચોકના રાજા ❤️🙏જય શ્રી ગણેશ ❤️
02/09/2022

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.
સિદ્ધેશ્વરી ચોકના રાજા ❤️🙏
જય શ્રી ગણેશ ❤️

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.દ્વિતીય દિવસ સંધ્યા આરતી 🙏જય શ્રી ગણેશ ❤️
02/09/2022

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.
દ્વિતીય દિવસ સંધ્યા આરતી 🙏
જય શ્રી ગણેશ ❤️

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.પ્રથમ દિવસ ભજન સંધ્યા કાર્યક્રમના આયોજનમાં સિધ્ધપુર ના સુપ્રસિદ્ધ ભજનીક પ...
02/09/2022

સિદ્ધેશ્વરી યુવક મંડળ આયોજીત ગણેશ મહોત્સવ ૨૦૨૨.
પ્રથમ દિવસ ભજન સંધ્યા કાર્યક્રમના આયોજનમાં સિધ્ધપુર ના સુપ્રસિદ્ધ ભજનીક પીયુષભાઈ ત્રિવેદી, પ્રફુલ પાધ્યા કંદર્પભાઈ અને ભાગવતાચાર્ય કપિલભાઈ દવેએ ભાવિક ભકતોને કર્ણપ્રિય ભજનોનું રસપાન કરાવ્યું.
જય શ્રી ગણેશ 🙏

ગણેશ મહોત્સવ ૨૦૨૨.પ્રથમ દિવસ ભગવાન શ્રી ગણેશ ભગાનની સ્થાપના.🙏જય શ્રી ગણેશ. ❤️
01/09/2022

ગણેશ મહોત્સવ ૨૦૨૨.
પ્રથમ દિવસ ભગવાન શ્રી ગણેશ ભગાનની સ્થાપના.🙏
જય શ્રી ગણેશ. ❤️

12/08/2022

Address

Kothariwado
Sidhpur

Website

Alerts

Be the first to know and let us send you an email when Siddheswari Mata posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category