श्री देवघोड़ा महादेव,सेवालिया Shree Devghoda mahadev, sevaliya

  • Home
  • India
  • Sevalia
  • श्री देवघोड़ा महादेव,सेवालिया Shree Devghoda mahadev, sevaliya

श्री देवघोड़ा महादेव,सेवालिया Shree Devghoda mahadev,  sevaliya શ્રી દેવઘોડા મહાદેવ મંદિર , સેવાલીયા

દેવાધિદેવ મહાદેવ ના પવિત્ર શ્રાવણ માસ ૨૦૨૫ અંતિમ દિવસે હર હંમેશ વર્ષો થી મંદિર માટે દરેક પ્રકારની સેવા આપતા તથા વર્ષ ૨૦૨...
24/08/2025

દેવાધિદેવ મહાદેવ ના પવિત્ર શ્રાવણ માસ ૨૦૨૫ અંતિમ દિવસે હર હંમેશ વર્ષો થી મંદિર માટે દરેક પ્રકારની સેવા આપતા તથા વર્ષ ૨૦૨૫ ના ભંડારા ના દાતાશ્રી એવા જનપથ હોટલ , સેવાલીયા પરિવાર નું મંદિર ના મહંત શ્રી ઘ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું..

🙏 હર હર મહાદેવ 🙏

પવિત્ર શ્રાવણ માસના દર્શન🕉️🔱
04/08/2025

પવિત્ર શ્રાવણ માસના દર્શન🕉️🔱

02/09/2024

જય ભોલેનાથ...
સર્વે ભક્તોને જણાવવાનું કે આજે પવિત્ર સોમવતી અમાવસ્યાના દિવસે શ્રી દેવગોડા મહાદેવના મંદિરે સંધ્યા આરતી પહેલા ભસ્મ આરતી રાખેલી છે,
સંધ્યા આરતી અને ભસ્મ આરતી ,
આ બંને આરતી નો લાભ લેવા માટે દરેક ભક્તજનો આ મહા આરતી મા અવશ્ય પધારે.
બીજુ વિશેષમાં આજે કુવારીકા ના હાથે ભગવાન દેવગોડા મહાદેવની આરતી કરવાની છે.
આ અલૌકિક લાવો લેવા માટે દરેક ભક્તજનો અવશ્ય દેવઘોડા મહાદેવ મંદિરે પધારે.

Address

Pali Road, MahiSagar River Front
Sevalia
388245

Website

Alerts

Be the first to know and let us send you an email when श्री देवघोड़ा महादेव,सेवालिया Shree Devghoda mahadev, sevaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category