21/03/2026
Happy Birthday
શિક્ષણ એ સિંહણનુ દુધ છે જે પીશે એ દહાડ છે બાબાસાહેબ આંબેડકર ના સુત્રથી પ્રેરણા લઈને ચિત્રોડ ખાતે ભવ્ય સ્કૂલનુ નિર્માણ કરી સમાજને શિક્ષણ પ્રત્યે જાગૃત કરી કચ્છ ગુજરાત સહિત દિલ્હી સુધી શિક્ષણ રથ ફેરવી સમાજને શિક્ષણ, સંગઠન અને એકતા નો સંદેશ આપનાર , અમારા પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક, તેમજ ગુજરાત મેઘવાળ સમાજનુ આસ્થાનુ કેન્દ્ર કબીર પરંપરાના મહાન સંત, સંતશ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડના મહંતશ્રી પુજ્ય આત્મહંસસાહેબ ના અવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ હું પ્રકૃતિ પાસે આપના ઉત્તમ સ્વાસ્થ્ય મંગલમ્ તેમજ દિર્ધાયુ જીવનની કામના કરું છું.... જય ભીમ - જય ત્રિકમ સાહેબ