Momai_dham_gagodar

Momai_dham_gagodar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Momai_dham_gagodar, Hindu temple, Gagodar, Rapar.

સમસ્ત હમીપરા પરિવાર ને નમ્ર વિનંતી કે આમંત્રણ પત્રિકા મોકલાવેલ છે તમામ હમીપરા પરિવાર ના ભાઈઓ સુધી પહોંચાડવા ની જવાબદારી ...
29/04/2024

સમસ્ત હમીપરા પરિવાર ને નમ્ર વિનંતી કે આમંત્રણ પત્રિકા મોકલાવેલ છે તમામ હમીપરા પરિવાર ના ભાઈઓ સુધી પહોંચાડવા ની જવાબદારી સમસ્ત હમીપરા પરિવાર ના ભાઈઓ ની છે જેથી અરસ પરસ વોટસેપ થી દરેક ભાઈઓ ને પહોચાડવા નમ્ર વિનંતી હમીપરા પરિવાર ની નિયાણી આમંત્રણ પત્રિકા વોટસેપ થી અથવા ફોન કરીને આમંત્રણ આપવા ની જવાબદારી દીકરી માવતર ની રહેશે

*સમસ્ત હમીપરા પરિવાર આયોજિત કુળદેવી શ્રી મોમાઈ માતાજી નો આઠમો પાટોત્સવ ની ડીજીટલ આમંત્રણ પત્રિકા વોટ્સએપ મા મોકલાવેલ છે ...
19/04/2023

*સમસ્ત હમીપરા પરિવાર આયોજિત કુળદેવી શ્રી મોમાઈ માતાજી નો આઠમો પાટોત્સવ ની ડીજીટલ આમંત્રણ પત્રિકા વોટ્સએપ મા મોકલાવેલ છે સમસ્ત હમીપરા પરિવાર ના ભાઈઓ ને નમ્ર વિનંતી કે ડીજીટલ આમંત્રણ પત્રિકા વોટ્સએપ પર અરસ પરસ એક બીજાને મોકલી આપવા ની જવાબદારી સમસ્ત હમીપરા પરિવાર ના ભાઈઓ ની રહેશે જેથી દરેક ગ્રુપ માં શેર કરવી જેથી દરેક ભાઈઓ સુધી તાત્કાલિક પહોંચી શકે હમીપરા પરિવાર ની દીકરી જમાઈ ને આમંત્રણ પત્રિકા વોટ્સએપ પર પહોંચાડવાની જવાબદારી દીકરી ના માવતર ની રહેશે* જય માતાજી 🙏

10/06/2022

subscribe YouTube channel 🚩 નવા લાઈવ તેમજ માતાજીના તમામ પ્રસંગો ઉત્સવ , દાંડિયારાસ, સંતવાણી, ડાયરા ના વિડિઓ જોવા માટે Notification On કરો, તેમજ યુટ્યુબ પર લાઈવ જોવા માટે Hamipara Parivar ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને 🔔બેલ આઈકન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી મળે સૌથી પહેલા...🚩

https://youtube.com/channel/UC-Nd2OXPATzFF3f9Vj4H0oQ

23/04/2022
14/04/2022

Address

Gagodar
Rapar
370145

Alerts

Be the first to know and let us send you an email when Momai_dham_gagodar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Momai_dham_gagodar:

Share

Category