સંત શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા

  • Home
  • India
  • Rapar
  • સંત શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા

સંત શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા સંત શ્રી ત્રિકમ સાહેબ ગુરુ ખીમ સાહેબ

સંત શ્રી ત્રિકમસાહેબની ની જગીયા ચિત્રોડ કચ્છ નાં પ્રમુખ શ્રી ચૌહાણ જયંતીભાઈ ના પરમ પૂજ્ય પિતાજી શ્રી મફતલાલ મગનલાલ ચૌહાણ...
20/11/2020

સંત શ્રી ત્રિકમસાહેબની ની જગીયા ચિત્રોડ કચ્છ નાં પ્રમુખ શ્રી ચૌહાણ જયંતીભાઈ ના પરમ પૂજ્ય પિતાજી શ્રી મફતલાલ મગનલાલ ચૌહાણને હાર્દિક શ્રદ્ધાંજલિ🙏આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો, માયાળુ સ્વભાવ અમો જીવનભર ભૂલશું નહીં.પરમાત્મા આપના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.
ખુબજ દિલગીરી તેમજ દુઃખ સાથે જણાવવાનું કે ચોહાણ જયંતિભાઈ નાં પિતાજી શ્રી મફતલાલ મગનલાલ ચૌહાણ લાંભપાંચમને તાં: ૧૯/૧૧/૨૦૨૦ ને ગુરુવાર દિવસે દેવલોક પામ્યા છે.

બેસણું: ૨૧/૧૧/૨૦૨૦ શનિવાર ના રોજ સવારે ૮:૦૦ કલાક થી રાખેલ છે સ્થળ......ફતેહ દરવાજા જૂનો વણકર વાસ, વિસનગર

ભવદીય,
જે.એમ.ચૌહાણ
રાજેન્દ્ર ચૌહાણ

જય સંત ત્રિકમ સાહેબ ની જગ્યા- ચિત્રોડ- કચ્છમહંતશ્રી મુળહંસસાહેબ ગુરુ પ્રેમહંસ સાહેબ
24/08/2020

જય સંત ત્રિકમ સાહેબ ની જગ્યા- ચિત્રોડ- કચ્છ
મહંતશ્રી મુળહંસસાહેબ ગુરુ પ્રેમહંસ સાહેબ

ભુજ તાલુકાના પાલારા સીમમાં સંત શિરોમણી ત્રિકમસાહેબના પગલા છે તે ટેકરીની મુલાકાતે  જય શ્રી ત્રીકમસાહેબ શ્રી ધર્મેન્દ્ર ગો...
15/08/2020

ભુજ તાલુકાના પાલારા સીમમાં સંત શિરોમણી ત્રિકમસાહેબના પગલા છે તે ટેકરીની મુલાકાતે

જય શ્રી ત્રીકમસાહેબ

શ્રી ધર્મેન્દ્ર ગોહિલ
શ્રી મહેશભાઈ બગડા
શ્રી રાજુભાઇ લોચા
શ્રી લખમણ મેરીયા
વિગેરે મુલાકાતૅ

શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા મુ, ચિત્રોડ, તા રાપર, જી કચ્છ-ભુજ રજી.ટ્રસ્ટ નં એ/૧૨૧૩ માં જન્માષ્ટમીનો ઉત્સવ પ્રસંગ કોરોના ન...
10/08/2020

શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા મુ, ચિત્રોડ, તા રાપર, જી કચ્છ-ભુજ રજી.ટ્રસ્ટ નં એ/૧૨૧૩ માં જન્માષ્ટમીનો ઉત્સવ પ્રસંગ કોરોના ની મહામારી ના લીધે બંધ રાખવામાં આવેલ છે. અને સંત શ્રી ત્રિકમ સાહેબ ના જન્મ દિવસ અને સમાધિ મહાપર્વ દિવસ પ્રસંગની પૂજા અર્ચના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવશે..દર્શન કરવા આવનાર ભાવિકો ને માસ્ક ફરજીયાત પહેરીને આવવું પડશે અને સેનેટાઇઝ સાથે રાખી આવવું પડશે, જગ્યા માં દર્શન કર્યા બાદ વધુ સમય નહિ રોકાઈ ને તરત નીકળી જવા વિનંતી છે જેથી કોરોના ની મહામારી નું સંક્રમણ થાય નહિ જે દર્શનાર્થીઓ કોરોના ની મહામારી માં દર્શન કરવા આવી શકે નહિ એમના માટે આરતી નો લાઈવ વિડિયો સોસિયલ મીડિયા દ્વારા બતાવવા માં આવશે અને સરકાર શ્રી ના આદેશો નું પાલન કરી, જાહેરનામાં નો ભંગ ના થાય અને આવનાર ભાવિકોને એક કે બે ની સંખ્યા માં પ્રવેશ આપવામાં આવશે એનો ખ્યાલ દરેક દર્શનાર્થીઓ રાખે એવી વિનંતી છે....
પ્રમુખ :શ્રી જયંતિભાઈ.એમ.ચૌહાણ
મંત્રી:. શ્રી જીતુભાઈ દાફડા,
ખજાનચી: શ્રી વિજયભાઈ ચક્રવર્તી
મે.ટ્રસ્ટી શ્રી અંજનાબેન.એસ.પરમાર
ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોલંકી
ટ્રસ્ટી શ્રી રામાભાઈ રાઠોડ
ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્ર ગોહિલ
ટ્રસ્ટી શ્રી મહેશભાઈ રાઠોડ

07/08/2020
ध्यान ही एक मात्र मार्ग है
23/07/2020

ध्यान ही एक मात्र मार्ग है

05/07/2020

જય શ્રી ત્રિકમ સાહેબ
ગુરૂ પૂર્ણિમા ના પાવન અવસરે આપને આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
મંત્રી
સંતશ્રી ત્રિકમસાહેબની જગ્યા કચ્છ

05/07/2020

સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા કચ્છ

શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા મુ ચિત્રોડ તા રાપર .રજી ટ્રસ્ટ નં એ/૧૨૧૩  માં કોરોના ની મહામારી વાયરસ ના લીધે કોઈ પ્રોગ્રામ ક...
03/07/2020

શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા મુ ચિત્રોડ તા રાપર .રજી ટ્રસ્ટ નં એ/૧૨૧૩ માં કોરોના ની મહામારી વાયરસ ના લીધે કોઈ પ્રોગ્રામ કે મેળાવડો રાખેલ નથી. શ્રી ત્રિકમ સાહેબ ના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે....

ભુજ ની જેલ માં સંત શ્રી ત્રિકમસાહેબ એને શિષ્ય ભીમસાહેબ રાજા ને પરચો
14/06/2020

ભુજ ની જેલ માં સંત શ્રી ત્રિકમસાહેબ એને શિષ્ય ભીમસાહેબ રાજા ને પરચો

Address

Rapar
370145

Telephone

+919426510045

Website

Alerts

Be the first to know and let us send you an email when સંત શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to સંત શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યા:

Share