24/06/2026
સામાજિક - જય શ્રી વિશ્વકર્મા ..
જયશ્રી અંબે મા ..
જય શ્રી રાંદલ માં ..
મેવાડા સુથાર જ્ઞાતિ રાજકોટ.
આપણે આંગણે શ્રી રાંદલ માં ના લોટા તેડવાના અને સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું ખુબ સુંદર આયોજન તારીખ 12/7/2026 અને રવિવાર ના રોજ રાખેલ છે.
આ ભવ્ય આયોજન મેવાડા સુથાર જ્ઞાતિ મહિલા કીર્તન મંડળ રાજકોટ દ્વારા નક્કી કરેલ છે.
આ સુંદર આયોજનમાં રાજકોટના સર્વે મંડળ સાથે રહી અને રાંદલ માં ના આશીર્વાદ લેશે.
આ આયોજન આપણા મેવાડા સુથાર સમાજ માટે હોય જેથી કરીને આપણે સૌ સાથે રહી અને આપણા ધાર્મિક પ્રસંગને સફર બનાવીએ..