Masjid E Rahman

Masjid E Rahman મસ્જિદ એ રહેમાન મોચીનગર ની શાન

16/05/2026
16/05/2026

અસ્સલામુ અલયકુમ,

તમને જણાવતા આનંદ થાય છે કે મસ્જીદે રહેમાન ટ્રસ્ટ તરફથી મસ્જીદ દ્વારા નવા મદ્રેસા નું આયોજન કરવામાં આવ્યું છે તેથી વિધાર્થીઓ ના રજિસ્ટ્રેશન ની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે ખૂબ જ ટૂંક સમયમાં તેને વિધિવત રીતે ચાલુ કરવા જઈ રહ્યા છીએ.

જેમાં મદ્રેસા માં *આધૂનિક ટેક્નોલોજી* અને *મખારીઝ* સાથે પઢાવવામાં આવશે એ સીવાય નમાજ અને બીજી ઇસ્લામિક તાલીમ પણ આપવામાં આવશે

હાલમાં, એડમિશન માટે વિદ્યાર્થીઓની યાદી બનાવવાનું કામ ચાલુ છે. જો તમારા માંથી કોઈ પણ પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય, તો કૃપા કરીને વહેલી તકે નીચે આપેલા નંબર નો સંપર્ક કરવો અથવા મહંમદ ભાઈ પરમાર ની ઓફિસ એ વધુ માહીતિ માટે રૂબરૂ સમ્પર્ક કરવો.

નામ ના રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો:
મહંમદ ભાઈ પરમાર
9924960786
નીશાર ભાઈ સેતા
9909762929
સોયબ ભાઈ શેખ
9898285599

Alhamdulillah...
28/04/2026

Alhamdulillah...

Masjidon ki roshni mein woh sukoon hai,  Jo kisi aur jahan mein nahi milta,  Allah ki ibadat mein woh sukoon hai,  Jo ki...
14/01/2025

Masjidon ki roshni mein woh sukoon hai,
Jo kisi aur jahan mein nahi milta,
Allah ki ibadat mein woh sukoon hai,
Jo kisi aur cheez mein nahi milta.

25/01/2024

We Love Quran

Eid e milad 2023
20/09/2023

Eid e milad 2023

મોચીનગર 6/ 2 મુસ્લિમ જમાત રાજકોટ દ્રારા એલાન કરવામાં આવેલું કે આ વખતે મોહરમ ની ન્યાજ ના કરી અને તેના પૈસા ઝરીયા એ શિફા ગ...
13/08/2022

મોચીનગર 6/ 2 મુસ્લિમ જમાત રાજકોટ દ્રારા એલાન કરવામાં આવેલું કે આ વખતે મોહરમ ની ન્યાજ ના કરી અને તેના પૈસા ઝરીયા એ શિફા ગ્રુપ દ્રારા લેવાયેલ હોસ્પિટલ મુહિમ મા આપવામા આવશે જેની રકમ 151786/- (એક લાખ એકાવન હજાર સાતસો સ્યાશી) રૂપિયા પુરા આપવામાં આવે છે .

👉🏻 *એક નઝર ઈધર ભી**અસ્સલામુ અલયકુમ આપસહુને જણાવતા ખુશી થાય છે રાજકોટ શહેર મા શિતલ પાર્ક મેઈન રોડ, પર આવેલ મોચીનગર 6/2 વિ...
03/08/2022

👉🏻 *એક નઝર ઈધર ભી*

*અસ્સલામુ અલયકુમ આપસહુને જણાવતા ખુશી થાય છે રાજકોટ શહેર મા શિતલ પાર્ક મેઈન રોડ, પર આવેલ મોચીનગર 6/2 વિસ્તાર આવેલો જ્યાં છેલ્લા ઘણા વર્ષો થી તમામ તહેવારો શાનો શૌકત થી ઉજવવામાં આવે છે .જેમાં બગદાદી ચોક ખાતે, મોહરમ ની તકરીર નો પ્રોગ્રામ રાખવામાં આવે છે ન્યાજ કરવામાં આવે છે*

👉🏻 *તકરીર નો પ્રોગ્રામ રાખેલ છે પરંતુ ઝરીયા એ શિફા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્રારા રમજાન મહિનામાં રાજકોટ ની મધ્યે આવેલ વિદ્યાનગર મેઈન રોડ પર 5 માળ ની તૈયાર હોસ્પિટલ લેવાયેલ છે જેનો અંદાજીત ખર્ચો 3 કરોડ રૂપિયા જેવી મોટી રકમ છે આ ખર્ચ ને પોહચી વળવા આ વર્ષે મોચીનગર 6/2 શીતલ પાર્ક મેઈન રોડ રાજકોટના તમામ મુસ્લિમો એ એવો નિર્ણય કર્યો છે કે 12 મી મોહરમમાં જે ન્યાજ કરવામાં આવે છે એ ન્યાજ આ વખતે ફક્ત એક વર્ષ બંધ રાખી અને એના જેટલા પૈસા વધે એ પૈસા એ હોસ્પિટલ મુહિમમા આપવામા છે જેથી જલ્દી થી આ હોસ્પિટલ માટે નું ફંડ ભેગું થાય. આવી નેક નિયતને સાથ સહકાર આપવા બદલ મોચીનગર 6/2 ના તમામ મોમીનો નો દિલ થી શુક્રિયા*

*આપની પાસે પણ એક આશા*

*નિયાઝ એ ઈમામ હુસેન દરેક ગામમાં કરવામાં આવતી હોય છે ત્યારે આપપણ જ્યા સુધી બની શકે ત્યાં સુધી માં ફાતેમા જોહરાના નામથી બની રહેલ આ હોસ્પિટલમાં ખાસ મદદરૂપ બનીને આ મુહિમના સહભાગી બનો અલ્લાહ તમામ ને રોજી રોજગાર માં ખૂબ ખૂબ બરકત આપે આમીન*

*લી. મોચીનગર 6/2, સુન્ની મુસ્લિમ જમાત શિતલ પાર્ક મેઈન રોડ રાજકોટ*

Address

Rajkot
360006

Telephone

+919898832070

Website

Alerts

Be the first to know and let us send you an email when Masjid E Rahman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share