Annpurna Ma

Call Directions Contact the place of worship

Annpurna Ma Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Annpurna Ma, Rajkot.

19/11/2023

Yamadvitiya (Bhai beej) Mahotsav

15/11/2023


🙏🏾अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे, ज्ञान वैराग्य सिद्धि अर्थम् भिक्षां देहि च पार्वती 🙏🏾🙏🏾 ભગવતી મા અન્નપૂર્ણા સ...
09/12/2022

🙏🏾अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे,
ज्ञान वैराग्य सिद्धि अर्थम् भिक्षां देहि च पार्वती 🙏🏾

🙏🏾 ભગવતી મા અન્નપૂર્ણા સદા સર્વદા સર્વત્ર સર્વનું કલ્યાણ કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના🙏🏾

Dt. 9-12-2022

🙏🏾नित्यानंदकरी वराभयकरी सौंदर्य रत्नाकरी, निर्धुताडखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी |प्रालेयाचल वंश पावनकरी काशीपुराध...
30/11/2022

🙏🏾नित्यानंदकरी वराभयकरी सौंदर्य रत्नाकरी, निर्धुताडखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी |

प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी,
भिक्षां देहि कृपावलम्बनकरी माताअन्नपूर्णेश्वरी ||🙏🏾

Dt. 30/11/2022

🙏🏾 ભગવતી મા શ્રી અન્નપૂર્ણા સદા સર્વદા સર્વત્ર સર્વનું કલ્યાણ કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના🙏🏾

🙏🏾श्री अन्नपूर्णा मा व्रत स्थापना 🙏🏾🙏🏾 प्रथमे गुरुजी को वंदना,द्वितीये आद्य गणेश,तृतीये सिमर्या शारदा,मेरे कारज करो हमेश...
29/11/2022

🙏🏾श्री अन्नपूर्णा मा व्रत स्थापना 🙏🏾

🙏🏾 प्रथमे गुरुजी को वंदना,
द्वितीये आद्य गणेश,
तृतीये सिमर्या शारदा,
मेरे कारज करो हमेश हे मा🙏🏾

🙏🏾 आनंदी आनंद करो,
कल्याणी कल्याण,
माई आठ प्रहर चौसठ घड़ी,
दयो चरणा मा ध्यान जय मा।🙏🏾

मार्गशीर्ष शुक्ल षष्ठी

दिनांक : २९-११-२०२२

🙏🏾 ભગવતી મા અન્નપૂર્ણા સદા સર્વદા સર્વત્ર સર્વનું કલ્યાણ કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના🙏🏾

*🙏🏾જય શ્રી અન્નપૂર્ણા* *બ્રહ્મલીન આચાર્ય શ્રી ગિરજાશંકર મહારાજના શુભ મંગળ આશિર્વાદ.**🙏🏾શ્રી શાકંભરી અન્નપૂર્ણા વ્રત મહોત...
27/11/2022

*🙏🏾જય શ્રી અન્નપૂર્ણા*

*બ્રહ્મલીન આચાર્ય શ્રી ગિરજાશંકર મહારાજના શુભ મંગળ આશિર્વાદ.*

*🙏🏾શ્રી શાકંભરી અન્નપૂર્ણા વ્રત મહોત્સવ આમંત્રણ 🙏🏾*
*(તા. ૨૯/૧૧/૨૦૨૨થી તા.૧૯/૧૨/૨૦૨૨ સુધી)*

પરમ આદરણીય શ્રી,

🙏🏾જય મા સાથ આપ સર્વેને જણાવવાનું કે શ્રી શાકંભરી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ આગામી તા. ૨૯-૧૧-૨૦૨૨ને મંગળવારના રોજ અને છેલ્લો દિવસ તા. ૧૯-૧૨-૨૦૨૨ને સોમવારના રોજ (૨૧મો દિવસ) છે. તેમજ તા. ૨૦-૧૨-૨૦૨૨ને મંગળવારે સુખડી ધરાવવાનો દિવસ છે.

*શ્રી અન્નપૂર્ણા વ્રત સ્થાપના:* તા.૨૯/૧૧/૨૦૨૨ માગશર સુદ ૬ને મંગળવારે સવારે ૯ વાગ્યે.

*શ્રી દત્તાત્રેય જયંતિ:* તા.૭/૧૨/૨૦૨૨ માગશર સુદ ૧૫ને બુધવારે

શ્રી મહા શ્રીયંત્ર પૂજા -
સવારે ૯થી૧૧,
શ્રી સત્યનારાયણ કથા -
સાંજે ૫ વાગ્યે

*શ્રી અન્નપૂર્ણા વ્રત સમાપન:* તા.૧૯/૧૨/૨૦૨૨ માગશર વદ અગિયારસને સોમવાર

*શ્રી શ્રી કલ્યાણવૃષ્ટિ મહાયજ્ઞ:* પૂર્ણાહુતિ (બીડુ) સાંજે ૫ વાગ્યે હોમાશે.

*શ્રી અન્નપૂર્ણા વ્રતનું ઉજવણું:* તા.૨૦/૧૨/૨૦૨૨ માગશર વદ ૧૨ને મંગળવારે (સુખડીનો થાળ ધરાવવો)

*માના દર્શનનો સમય:*
*સવારે ૮થી૧૨, સાંજે ૪થી૮:૩૦*

આવો, પધારો આપણે બધા સાથે મળીને શ્રી શાકંભરી અન્નપૂર્ણા વ્રત મહોત્સવ ઉજવીએ માના આંગણે, મા બોલાવે છે.

*ભગવતી મા શ્રી અન્નપૂર્ણા સદા- સર્વદા- સર્વત્ર- સર્વનું કલ્યાણ કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના🙏🏾*

✍️~ આચાર્ય શ્રી દત્તપ્રસાદજી મહારાજના
જય મા🙏🏾

ઈન્સ્ટાગ્રામ આઈડી: તેમજ ફેસબૂક પેજ લિંક https://www.facebook.com/annpurnamaii/ પર માના દર્શન 🙏🏾કરી શકાશે.

*વ્યવસ્થા જાળવવા બધા નિયમોના પાલનમાં સહુને સહકાર આપવો.*

*માનવ કર્મ + મા કૃપા + ગુરૂ કૃપા = જગત કલ્યાણ*

*આ મેસેજ વધુને વધુ લોકો સુધી મોકલી બધાને જાણ કરશો.*

🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

10/04/2022

🙏🏾श्री चैत्र नवरात्र दर्शन।🙏🏾

🙏🏾 मंगलम सर्व मंगले। मंगलम तव सद रूपम त्रैलोक्यम मंगलम कुरु।🙏🏾

🙏🏾ભગવતી મા શ્રી અન્નપૂર્ણા સદા સર્વદા સર્વત્ર સર્વનું કલ્યાણ કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના 🙏🏾



चैत्र शुक्ल नवमी दिनांक १०- ०४- २०२२

🙏🏾श्री चैत्र नवरात्र दर्शन।🙏🏾सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।शरण्ये त्रयंबके गौरी नारायणी नमोस्तुते।।चैत्र शुक्ल...
02/04/2022

🙏🏾श्री चैत्र नवरात्र दर्शन।🙏🏾

सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।
शरण्ये त्रयंबके गौरी नारायणी नमोस्तुते।।

चैत्र शुक्ल प्रतिपदा दिनांक ०२- ०४- २०२२🙏🏾

🙏🏾ભગવતી મા અન્નપૂર્ણા સદા સર્વદા સર્વત્ર સર્વનું કલ્યાણ કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના 🙏🏾

🙏🏾 एकात्मूलनिलयस्य महेश्वरस्यप्राणेश्वरी प्रणत भक्तजनाय शीघ्रम।कामाक्षी रक्षित जगत्त्रयी अन्नपूर्णेभिक्षाम् प्रदेही गिरि...
29/12/2021

🙏🏾 एकात्मूलनिलयस्य महेश्वरस्य
प्राणेश्वरी प्रणत भक्तजनाय शीघ्रम।
कामाक्षी रक्षित जगत्त्रयी अन्नपूर्णे
भिक्षाम् प्रदेही गिरिजे क्षुधिताय मह्यम्।।🙏🏾

🙏🏾ભગવતી મા શ્રી અન્નપૂર્ણા સદા સર્વદા સર્વત્ર સર્વનું કલ્યાણ કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના🙏🏾

दिनांक: २९/१२/२०२१

🙏🏾श्री कल्याण वृष्टि यज्ञ🙏🏾🙏🏾ભગવતી મા શ્રી અન્નપૂર્ણા સદા સર્વદા સર્વત્ર સર્વનું કલ્યાણ કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્...
29/12/2021

🙏🏾श्री कल्याण वृष्टि यज्ञ🙏🏾

🙏🏾ભગવતી મા શ્રી અન્નપૂર્ણા સદા સર્વદા સર્વત્ર સર્વનું કલ્યાણ કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના🙏🏾

दिनांक: २९/१२/२०२१

🙏🏾गुरु श्री दत्तात्रेय जयंती पूजन🙏🏾🙏🏾श्री श्री महा श्री यंत्र ललितांबिका देवी पूजन - अर्चन🙏🏾🙏🏾भगवान श्री सत्यनारायण देव ...
18/12/2021

🙏🏾गुरु श्री दत्तात्रेय जयंती पूजन🙏🏾

🙏🏾श्री श्री महा श्री यंत्र ललितांबिका देवी पूजन - अर्चन🙏🏾

🙏🏾भगवान श्री सत्यनारायण देव पूजन - पाठ🙏🏾

दिनांक : १८/१२/२०२१

Address

Rajkot

Telephone

9409257794

Website

Alerts

Be the first to know and let us send you an email when Annpurna Ma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Annpurna Ma:

Shortcuts

Share