Kshtriya Samaj Gujarat

Kshtriya Samaj Gujarat ક્ષત્રીય સમાજ ની દરેક અપડેટ પેજ પર જોવા મળશે

ભાવનગર ના પ્રજાવત્સલ રાજવી મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની જન્મજયંતિ પર શત શત નમન 💐💐💐
19/05/2026

ભાવનગર ના પ્રજાવત્સલ રાજવી મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની જન્મજયંતિ પર શત શત નમન 💐💐💐

17/05/2026

દાદા શ્રી કૃષ્ણ ની નગરી દ્વારકા માં બે લાખ થી વધુ ક્ષત્રીય સમાજ ભેગા થશે 🚩

क्षत्रिय सम्राट पृथ्वीराज चौहान जी की जयंती पर हार्दिक शुभकामनाएं
16/05/2026

क्षत्रिय सम्राट पृथ्वीराज चौहान जी की जयंती पर हार्दिक शुभकामनाएं

નોંધ - આ મુદ્દો બે સમાજ વચ્ચે નો નથી, વ્યક્તિગત છે અને વ્યક્તિગત જ રહેવા દેવો.ક્ષત્રિય સમાજ ની બહેનો દીકરીઓ ના વીડીઓ બના...
15/05/2026

નોંધ - આ મુદ્દો બે સમાજ વચ્ચે નો નથી, વ્યક્તિગત છે અને વ્યક્તિગત જ રહેવા દેવો.
ક્ષત્રિય સમાજ ની બહેનો દીકરીઓ ના વીડીઓ બનાવી બીનજરુરી ટીપ્પણી કરતા પહેલા યાદ રાખજો કે કાયદેસર ની કાર્યવાહી થશે. સમાજ ની દીકરીઓ ને એકલા ન સમજતા.
સોશિયલ મીડિયા ને તમારા ભરણપોષણ માટે વાપરતા હોય તો આનંદ કરતા વીડીયો બનાવો, વિષય પણ પોતાના પુરતા રાખો બાકી વ્યક્તિગત ક્ષત્રીય સમાજ ની દીકરી ઉપર ખરાબ ટીપ્પણી કરશો તો બરોબર નહીં રહે

2nd All India Police Badminton Cluster 2025-26માં ગુજરાત પોલીસ ટીમમાં રાજપુત સમાજના ૨ દિકરા સિલેક્ટ થયેલ૧ યુવરાજસિંહ પરમ...
12/05/2026

2nd All India Police Badminton Cluster 2025-26
માં ગુજરાત પોલીસ ટીમમાં રાજપુત સમાજના ૨ દિકરા સિલેક્ટ થયેલ
૧ યુવરાજસિંહ પરમાર- મૂળી
૨ યોગરાજસિંહ જાડેજા - મકરાણી સણોસરા
જેઓ હાલ નેશનલ લેવલ પર લખનઉ ખાતે ગુજરાત પોલીસ તરફથી રમશે

10/05/2026

आज यूपी साठा चौरासी में मुस्लिम कट्टर युवकों ने पत्थर फ़ैके. फिर क्षत्रिय युवाओं ने उनके घर ही घुसकर मरे हुए कुत्ते की तरह घसीट कर लाए.

क्षत्रिय मजबूत दबंग क़ौम है. ख़ुद के फ़ैसले और ख़ुद हम सरकार..

जिस वीर के साहस के आगे डर भी झुक गया,जिसने स्वाभिमान के लिए हर संघर्ष को स्वीकार किया…ऐसे महान योद्धा महाराणा प्रताप जी ...
09/05/2026

जिस वीर के साहस के आगे डर भी झुक गया,
जिसने स्वाभिमान के लिए हर संघर्ष को स्वीकार किया…

ऐसे महान योद्धा महाराणा प्रताप जी को उनकी जयंती पर कोटि-कोटि नमन।

દીકરીબા આઈએસ અધિકારી બંને પિતાના સપના ને સાકાર કરવા ધોરણ 12 મા 94 ટકા સાથે જલવંત સફળતા મેળવી ખુબ ખુબ અભિનંદન હિતેશ્વરીબા...
08/05/2026

દીકરીબા આઈએસ અધિકારી બંને પિતાના સપના ને સાકાર કરવા ધોરણ 12 મા 94 ટકા સાથે જલવંત સફળતા મેળવી ખુબ ખુબ અભિનંદન હિતેશ્વરીબા ફતેસિંહ વાઘેલા દીકરીબાને તેમના પરિવાર ને તથા તેમની સ્કૂલના શિક્ષકો, તમામ સ્ટાફ ને સમસ્ત વાઘેલા ક્ષત્રિય પરિવાર વતી શ્રી વાઘેશ્વરી અંબાજી યુવા ગ્રુપ રાજકોટ એ મુલાકાત લઇ રૂબરૂ ઘરે જઈ ને શક્ય હોય એટલી એજ્યુકેશન શિક્ષણ માટે સાથ સહકાર આપવાની બાંહેધરી આપેલ આપણે સહુ માં અંબે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે દીકરીબા ભણી ગણી ને ખુબ પ્રગતિ કરે.

અગ્નિપરીક્ષા વચ્ચે ધોરણ 12ની પરીક્ષામાં હિતેશ્વરીબાએ મેળવ્યા 94 ટકા રાજકોટ વિસ્તારમાં રહેતા હિતેશ્વરીબા ફતેસિંહ વાઘેલા ક...
06/05/2026

અગ્નિપરીક્ષા વચ્ચે ધોરણ 12ની પરીક્ષામાં હિતેશ્વરીબાએ મેળવ્યા 94 ટકા રાજકોટ વિસ્તારમાં રહેતા હિતેશ્વરીબા ફતેસિંહ વાઘેલા કે જેઓ ધોરણ 12મા 94 ટકા સાથે સિદ્ધિ મેળવી છે. પિતા ફતેસિંહ એક વર્ષ હોસ્પિટલમાં રહ્યા, પરીક્ષા સમયે જ અવસાન પામ્યા, દીકરીએ પિતાનું સપનું હતું કે પુત્રીને આઈએસ ઓફિસર બનાવવી છે. પરિણામ બાબતે હિતેશ્વરીબાએ કહ્યું કે હવે મારૂ એક જ સપનું છે કે આઈએએસ બનીને પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવી. શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલની ટીમ દ્વારા દીકરી અને તેમના પરિવારની મુલાકાત લીધી અને જરૂરી તમામ સહયોગ આપવા માટે બાંહેધરી આપી.

રાજકોટની વિદ્યાર્થિની હિતેશ્વરીબા વાઘેલા એ અત્યંત કપરી પરિસ્થિતિમાં અડગ મનોબળનો પરિચય આપ્યો છે. તેના પિતા, જેઓ ભૂતપૂર્વ ...
05/05/2026

રાજકોટની વિદ્યાર્થિની હિતેશ્વરીબા વાઘેલા એ અત્યંત કપરી પરિસ્થિતિમાં અડગ મનોબળનો પરિચય આપ્યો છે. તેના પિતા, જેઓ ભૂતપૂર્વ આર્મી જવાન હતા, નોકરીએ જતી વખતે પેરાલિસિસનો હુમલો આવતા એક વર્ષથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હોસ્પિટલમાં પિતાની સેવા કરવાની સાથે સાથે ત્યાં જ પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખતા હતા.મારે 98.74 પી.આર. આવ્યા છે,મારે આઈએએસ ઓફિસર બનવું છે, મારા પપ્પાનું સપનું પૂરું કરવું છે..”

ખૂબ ખૂબ ધન્યવાદ 💐🙌
30/04/2026

ખૂબ ખૂબ ધન્યવાદ 💐🙌

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Kshtriya Samaj Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share