Ramone rajkot

Ramone rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ramone rajkot, Hindu temple, aji dem, Rajkot.

    રાજકોટ, આજી ડેમ પાસે આવેલ  #રામવન જોવાનો સમય: સવારે ૧૦-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી.તા.૨૮/૮/૨૦૨૨ સુધી ફ્રી છે,પછી શ...
30/08/2022


રાજકોટ, આજી ડેમ પાસે આવેલ #રામવન જોવાનો સમય: સવારે ૧૦-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી.
તા.૨૮/૮/૨૦૨૨ સુધી ફ્રી છે,પછી શુલ્ક લાગશે.
#ખાસ: રામવન જોવા જવા માટે ગોંડલ ચોકડીથી અમદાવાદ બાયપાસ રોડ પરથી જવું.
રામવન ખુબ મોટું અને સુંદર બનાવ્યું છે, પાકા રસ્તા,સુચનાના બોર્ડ, થાક ખાવા,બેસવાની વ્યવસ્થા,રામાયણના પ્રસંગોની મુર્તીઓ. જેમા જે વૃક્ષોનુ જંગલ બનાવ્યું છે તે વખાણવા અને જોવા લાયક છે. વ્યવસ્થા જાળવવા,ચોખ્ખાઈ રાખવા માટે,ઠેરઠેર ચોકીદારો રાખેલા છે.
#વીનંતી: આપણે-ફરવા,જોવા જનારે પ્લાસ્ટીક વગેરે કચરો જ્યાંત્યાં ફેકવો નહીં,કચરાપેટીમાજ નાખવો.
આભાર ગુજરાત સરકાર, Rmc રાજકોટ

ફોટો માહિતી - ધર્મેશ ભાઈ શાહ

29/08/2022
47 એકર જમીનમાં અંદાજિત ₹13.77 કરોડના ખર્ચે નવનિર્મિત ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોની ઝાંખી કરાવતું 'રામવન'
21/08/2022

47 એકર જમીનમાં અંદાજિત ₹13.77 કરોડના ખર્ચે નવનિર્મિત ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોની ઝાંખી કરાવતું 'રામવન'

Rajkot Ramvan
21/08/2022

Rajkot Ramvan

Address

Aji Dem
Rajkot
360003

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramone rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category