10/05/2023
સૌથી પહેલાં તો તમારા બધાં નો દીલ થી ખૂબ ખૂબ આભાર
મારી પેજ સુધી આવવા બદલ, મારા પેજ મા તમને અવનવા વ્લોગ, ધાર્મિક સ્થળો ના દર્શન, ફેમિલી વિડીયો
સાથે માહિતી અને કોઈ સારો મેસેજ મળે તેવા વિડીયો તમારા સુધી પહોંચાડવાનો મારો હેતુ છે. કે જે મારા દેશ ના યુવાનો ને
કઈક ઉપયોગી હોય. તો બસ આપ સૌને એક વિનંતી કરીશ કે પેજ
ને સન્સ્ક્રાઇબ અને શેર જરૂર કરશો એવી અપેક્ષા...!🙏
આ પેજ પર તમને શું જોવા મળશે.. ? તો,
0. Vlog
1. Gujarati vlog
2. Travel vlog
3. Gujarati village life vlogs
4. Daily vlog
5. Gujarati interviews
6. Gujarat Darshan ( મંદિરોનાં દર્શન)
7. Gujarati New...
8. Gujarat rural life
9. Gamdu
10. Village life of Gujarat
11. Gujarati culture
12. Gujarat festival celebration
👉 આવો ને આવો જો સપોર્ટ રાખશો તો ભવિષ્યમાં
આનાથી પણ શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ ચાલુ રાખીશું.
👉 દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ પેજ પર વિડીયો પસંદ
આવતાં હોય તો Like, Share અને કોમેન્ટ કરો.