Trikon Baug Ka Raja Sarvajanik Ganeshotsav Samiti

Trikon Baug Ka Raja Sarvajanik Ganeshotsav Samiti Trikon Baug Ka Raja is the most famous Sarvajanik Ganapati, kept at Trikonbaug, in Rajkot, Gujarat during the Ganesh Chaturthi festival.
(1)

સૌરાષ્ટ્ર-ગુજરાતનું સૌથી વિશાળ અને જાજરમાન મહાગણેશ મહોત્સવ રાજકોટ શહેરના હૃદયસમાં ત્રિકોણબાગ ચોક ખાતે ૧૯૯૯ માં માનતા ના ગણપતિ તરીકે સ્થાપિત થયેલ આ ગણપતિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.

સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારત સહિતના સીમાળા વટાવીને દુનિયા ભર મા વસેલા ભક્તો માટે ત્રિકોણબાગ કા રાજા માનતાં પુરી કરતા મન્નતના ગણેશ તરીકે ભક્તોના હૃદયમાં બિરાજમાન છે.

સંપૂર્ણપણે સાર્વજનિક અને લોકભાગીદારીથી આયો

જિત થતું આ આયોજન સમિતિના મુખ્ય સ્થાપક-પ્રમુખ શ્રી જીમ્મીભાઈ અડવાણી અને એની ટીમનું કાબિલેદાર આયોજન જનતામાં પ્રચલિત છે.

20/08/2026

ત્રિકોણબાગ કા રાજા મહા ગણેશોત્સવ ને શુભકામના પાઠવતા—ડો દર્શીતાબેન શાહ, ધારાસભ્ય

19/08/2026

ગુજરાત નુ સહુ થી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ - શ્રદ્ધા અને ભક્તિ નુ અનેરું ધામ.... પધારો ત્રિકોણબાગ

18/08/2026

ત્રિકોણબાગ કા રાજા મહા ગણેશોત્સવ ને શુભકામના પાઠવતા શ્રીમતી અંજલિબેન ગાંધી, ગાયકકલાકાર

17/08/2026

ત્રિકોણબાગ કા રાજા મહા ગણેશોત્સવ ને શુભકામના પાઠવતા શ્રીભાવેશ ભાઈ દેશાઇ, પ્રાઈમ દેબ્યું

16/08/2026

ત્રિકોણબાગ કા રાજા મહા ગણેશોત્સવ ને શુભકામના પાઠવતા
શ્રીજલ્પાબેન પતીરા, યુટ્યૂબર

15/08/2026

ત્રિકોણબાગ કા રાજા મહા ગણેશોત્સવ અને શ્રી જિમ્મીભાઈ અડવાણી ને શુભકામના પાઠવતા શ્રી સાઈરામ દવે - લોક સાહિત્યકાર

13/08/2026

ત્રિકોણબાગ કા રાજા મહા ગણેશોત્સવ ને શુભકામના પાઠવતા શ્રી પરષોત્તમભાઇ રૂપાલા સાહેબ (મેમ્બર ઓફ પાર્લામેન્ટ )

12/08/2026

ત્રિકોણબાગ કા રાજા ને શુભકામના પાઠવતું our Rajkot
શ્રધ્ધા અને ભક્તિ નું અનેરૂ ધામ
પધારો ત્રિકોણબાગ
રાજકોટ

Address

Trikon Baug Ka Raja, Trikon Baug Chowk
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Trikon Baug Ka Raja Sarvajanik Ganeshotsav Samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Trikon Baug Ka Raja Sarvajanik Ganeshotsav Samiti:

Shortcuts

Share