Shiv KathaKar MadhuriGiri Goswami

Shiv KathaKar MadhuriGiri Goswami Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shiv KathaKar MadhuriGiri Goswami, At. Chhaya Jay Mahakali. . ., Port Porbandar.

શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શ્રી શિવશક્તિ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે તે ઉપરાંત ૨૦ થઈ વધુ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં જરુરીયાત મંદ પરિવારોને અનાજની કીટથી લઈ ને મેડીકલ સહાય, બાળકોની સ્કુલ ફી ભરવી, પુસ્તકો લઈ આપવા ને સમુહલગ્નમાં દાન પણ..

ખુશીઓની વહેંચણી Happy To Help Just Call 🤙 9825931188શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ Follow us SHIVKATHAKAR MADHURIGIRI GOSWAM...
26/08/2026

ખુશીઓની વહેંચણી
Happy To Help Just Call 🤙 9825931188
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ
Follow us SHIVKATHAKAR MADHURIGIRI GOSWAMI

શિવકથાકાર માધુરીગીરી ગોસ્વામી (વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર)દરરોજ સુંદર અને પ્રેરણાદાયક સુવિચાર મેળવવા માટે હમણાંજ સબ્સ્ક્રાઇબ ...
25/08/2026

શિવકથાકાર માધુરીગીરી ગોસ્વામી (વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર)

દરરોજ સુંદર અને પ્રેરણાદાયક સુવિચાર મેળવવા માટે હમણાંજ સબ્સ્ક્રાઇબ અને ફોલૉ કરો અને વધુ માં વધુ શેયર કરો.જેથી તમારા થકી બીજાને પણ લાભ મળી શકે🙏

SHIVKATHAKAR MADHURIGIRI GOSWAMI

Follow us on these social media platforms♥👍🙏

Youtube : https://www.youtube.com/

Instagram : https://www.instagram.com/shivkathakarmadhurigirigoswami?igsh=MWZmcTBjMHFjY2s4aw==

Facebook : https://www.facebook.com/share/1Dgr2pj3d8/

#𝐭𝐡𝐨𝐮𝐠𝐡𝐭𝐨𝐟𝐭𝐡𝐞𝐝𝐚𝐲

||ૐ||શ્રાવણ માસ ના સોમવાર નીમીતે શ્રી મોહનભાઈ મુળુભાઇ બાપોદરા (પોરબંદર હાલ રાજકોટ) તરફથી ₹  #રુ ૧૧૧૧ /- નુસેવાકીય પ્રવૃત...
24/08/2026

||ૐ||
શ્રાવણ માસ ના સોમવાર નીમીતે
શ્રી મોહનભાઈ મુળુભાઇ બાપોદરા
(પોરબંદર હાલ રાજકોટ) તરફથી

₹ #રુ ૧૧૧૧ /- નુ
સેવાકીય પ્રવૃતિઓ તથા બટુક ભોજન માટે
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ તથા
શિવ@SmileBank માં
#ખુશીઓની_વહેંચણી અંતર્ગત
અનુદાન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર...

આપ સદા સર્વદા આવી સેવાકીય પ્રવૃતિઓ ને ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ કરતાં રહો એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના
ભગવાન ભોળાનાથ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે...

આપના તથા આપના પરિવાર ના તમામ કાર્યો સફળ થાય તેવી મહાદેવ ને પ્રાર્થના...

શિવ કથાકાર શ્રી #માધુરીબેન_ગોસ્વામીના આશીર્વચનથી
#શ્રી_ગજાનન_ચેરીટેબલ_ટ્રસ્ટ
દ્વારા ચલાવવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિ
✓ શ્રી શિવશક્તિ સેવાશ્રમ
√ શિવ@SmileBank દ્વારા જરુરીયાત મંદ બાળકો ને ભોજન,
√ શિક્ષણ,કપડા,રમકડાં તથા અન્ય સેવા
√ ખુશીઓની વહેંચણી અંતર્ગત જરુરીયાત મંદ પરિવારોને
#અનાજની_કીટનુ વિતરણ
√ મેડિકલ સહાય તથા અન્ય
√π ૨૧ પ્રકારની સેવાઓ...
આપ પણ #શિવ@ માં દાન કરી #જરુરીયાત_મંદ_બાળકો ને મદદરૂપ બની શકો છો...
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ૨૧ પ્રકારની સેવાકીય તથા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમા પણ #સહકાર આપી શકો છો

ખુશીઓની વહેંચણી અંતર્ગત જરુરીયાત પરિવારોને
મદદરૂપ થઈ #પુણ્યનું_ભાથું બાંધી શકો છો...

આ સંસ્થા ને આપવામાં આવતું દાન 80G હેઠળ કરમુક્ત છે..
(ઇન્કમટેક્સ માં બાદ મળશે)

શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ
A/c 3767002100013079
પંજાબ નેશનલ બેંક પોરબંદર

GPay | Paytm | Phone Pay 9825931188

|| શ્રી શિવશક્તિ સેવાશ્રમ ||
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ
શિવ@SmileBank
ખુશીઓની વહેંચણી
સંપર્ક :- મો 9825931188
9624577688
ૐ નમો નારાયણ જય ભો‌‌ળાનાથ મહાદેવ હર

||ૐ||ગુજરાતી સાહિત્યના આદ્ય સુધારક યુગદ્રષ્ટા,'જય જય ગરવી ગુજરાત'ના અમર સર્જકવીર કવિ નર્મદજીની જયંતીએ શત્ શત્ વંદન. તેમન...
24/08/2026

||ૐ||
ગુજરાતી સાહિત્યના આદ્ય સુધારક યુગદ્રષ્ટા,
'જય જય ગરવી ગુજરાત'ના અમર સર્જક
વીર કવિ નર્મદજીની જયંતીએ શત્ શત્ વંદન.

તેમના સ્મરણમાં ઉજવાતા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ.

ગુજરાતી ભાષાના પ્રથમ કોશ 'નર્મકોશ'નું સર્જન કરીને માતૃભાષાને સમૃદ્ધ બનાવનાર કવિ નર્મદનું સાહિત્યિક યોગદાન અવિસ્મરણીય છે.
|| જય ભો‌‌ળાનાથ || ૐ નમો નારાયણ ||

||ૐ||શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર ની ખુબ ખુબ શુભેચ્છાઓ...શુભેચ્છક શ્રી શિવશક્તિ સેવાશ્રમ શિવ@SmileBank ખુશીઓની વહેંચણી શ્ર...
24/08/2026

||ૐ||
શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
શુભેચ્છક
શ્રી શિવશક્તિ સેવાશ્રમ
શિવ@SmileBank ખુશીઓની વહેંચણી
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર
મો. ૯૮૨૫૯ ૩૧૧૮૮
જય ભોળાનાથ ૐ નમો નારાયણ
Follow us SHIVKATHAKAR MADHURIGIRI GOSWAMI

 Followars गोस्वामी युवा फोर्स गुजरात
23/08/2026

Followars गोस्वामी युवा फोर्स गुजरात

23/08/2026
||ૐ||શ્રાવણ માસ ના પાવન પર્વ નીમીતે શ્રી દિનેશભાઈ શિયાણી Ex. Army Men  (મોકર હાલ પોરબંદર) તરફથી ₹  #રુ ૫૦૫  /- નુસેવાકીય...
22/08/2026

||ૐ||
શ્રાવણ માસ ના પાવન પર્વ નીમીતે
શ્રી દિનેશભાઈ શિયાણી Ex. Army Men
(મોકર હાલ પોરબંદર) તરફથી

₹ #રુ ૫૦૫ /- નુ
સેવાકીય પ્રવૃતિઓ તથા બટુક ભોજન માટે
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ તથા
શિવ@SmileBank માં
#ખુશીઓની_વહેંચણી અંતર્ગત
અનુદાન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર...

આપ સદા સર્વદા આવી સેવાકીય પ્રવૃતિઓ ને ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ કરતાં રહો એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના
ભગવાન ભોળાનાથ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે...

આપના તથા આપના પરિવાર ના તમામ કાર્યો સફળ થાય તેવી મહાદેવ ને પ્રાર્થના...

શિવ કથાકાર શ્રી #માધુરીબેન_ગોસ્વામીના આશીર્વચનથી
#શ્રી_ગજાનન_ચેરીટેબલ_ટ્રસ્ટ
દ્વારા ચલાવવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિ
✓ શ્રી શિવશક્તિ સેવાશ્રમ
√ શિવ@SmileBank દ્વારા જરુરીયાત મંદ બાળકો ને ભોજન,
√ શિક્ષણ,કપડા,રમકડાં તથા અન્ય સેવા
√ ખુશીઓની વહેંચણી અંતર્ગત જરુરીયાત મંદ પરિવારોને
#અનાજની_કીટનુ વિતરણ
√ મેડિકલ સહાય તથા અન્ય
√π ૨૧ પ્રકારની સેવાઓ...
આપ પણ #શિવ@ માં દાન કરી #જરુરીયાત_મંદ_બાળકો ને મદદરૂપ બની શકો છો...
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ૨૧ પ્રકારની સેવાકીય તથા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમા પણ #સહકાર આપી શકો છો

ખુશીઓની વહેંચણી અંતર્ગત જરુરીયાત પરિવારોને
મદદરૂપ થઈ #પુણ્યનું_ભાથું બાંધી શકો છો...

આ સંસ્થા ને આપવામાં આવતું દાન 80G હેઠળ કરમુક્ત છે..
(ઇન્કમટેક્સ માં બાદ મળશે)

શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ
A/c 3767002100013079
પંજાબ નેશનલ બેંક પોરબંદર

GPay | Paytm | Phone Pay 9825931188

|| શ્રી શિવશક્તિ સેવાશ્રમ ||
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ
શિવ@SmileBank
ખુશીઓની વહેંચણી
સંપર્ક :- મો 9825931188
9624577688
ૐ નમો નારાયણ જય ભો‌‌ળાનાથ મહાદેવ હર

Address

At. Chhaya Jay Mahakali. . .
Port Porbandar
360578

Alerts

Be the first to know and let us send you an email when Shiv KathaKar MadhuriGiri Goswami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shiv KathaKar MadhuriGiri Goswami:

Shortcuts

Share