Shri Porbandar Lohana Yuwa Shakti

Shri Porbandar Lohana Yuwa Shakti Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Porbandar Lohana Yuwa Shakti, Religious Center, Porbandar lohana mahajan wadi, Porbandar.

04/03/2025
19/03/2020

China's virus is shouting in the country and the world. People from India and the country are shaking due to the corona clashes. Government has ordered public not to be collected across public places. The administration has decided to hold the government shut down till the government places such as....

11/03/2020

પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત શ્રી લોહાણા મહિલા મંડળ અને લોહાણા યુવા શક્તિ ટીમ દ્વારા રઘુવંશી સમાજ ના વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન.

ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે કેરિયર લક્ષી માર્ગદર્શન અને બ્રેઇન એવેલ્યુષણ નું ખૂબ ઉપયોગી વૈજ્ઞાનિક પદ્ધતિ ના ઉપયોગ સાથે માર્ગદર્શન.

શિક્ષણ ને લગતા અનુભવી તેમજ લોહાણા મિત્ર મંડળ અને લોહાણાના યુવા સેના ના સહકાર સાથે નું જ્ઞાતિ હિતાર્થે આયોજન.

તા. 29.3.2019. રવિવાર
સમય બપોરે 4.00 વાગ્યાથી

સ્થળ. કંચન કોટેજ, લોહાણા મહાજન વાડી, ભદ્રકાલી રોડ પોરબંદર.

રજિસ્ટ્રેશન આવશ્યક છે.

વિશેષ માહિતી, રજિસ્ટ્રેશન માટે સંપર્ક :.

શિવાની સામાની ( સાયકોલોજી ટ્રેનર , કાઉન્સેલર)
9106953817

દુર્ગા બેન લાદી વાલા
9426244081

મિલન કારીયા
9879753551

10/09/2019

❇ *વૃંદાવન રાસોત્સવ ની* *અનોખી પહેલ* ❇

નવરાત્રી મહોત્સવ ઘણો નજીક આવી રહ્યો છે..
યુવા ધન આ તહેવાર ને ઉજવવા અને ગરબે રમવા થનગની રહ્યો છે..

મિત્રો અત્યારે કાળ ઝાળ મોંઘવારી નો સમય ચાલી રહ્યો છે...
દરેક પરિવારોને ખુબજ મોંઘા ટ્રેડિશનલ ડ્રેસિંગ બનાવવા અને ભાડે લેવા ખરેખર નથી પોષાતા પરંતુ....!!

અન્યો ની દેખા દેખીમાં લોકોને ફરજીયાત કરવું પડતું હોય છે
માટેજ આ વર્ષથી જ અમો જેણે સ્પે.ટ્રેડિશનલ ડ્રેસિંગ કર્યું હશે તેમને સિલેક્ટ નથી કરવાના અને
પ્રિન્સ- પ્રિન્સેસ કે રનર્સપ પ્રિન્સ- પ્રિન્સેસ નથી બનાવવાના !!

માત્ર આપની રમત નેજ પ્રાધાન્ય આપવામાં આવશે

પરંતુ આપસૌ એ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી
અમોએ રોજબરોજના અનેક ઇનામો તેમજ છેલ્લા દિવસે મેગા ફાઇનલ પણ અવશ્ય રમાશે જેમાં ટોપ- ટેન અને અનેક ઇનામો ની વણઝાર રહેશે..
તો મિત્રો આ વર્ષ જે લોકો ટ્રેડિશનલ ડ્રેસિંગ નથી કરતા પણ ગરબા ખુબજ સુંદર રમેછે તેમને માટે ખાસ આકર્ષણ રહેશે..

તો ખેલૈયાઓ, વાલીઓ આપ સૌને આ ફેરફાર જરૂર ગમશે..

તો આ વર્ષ લોહાણા મહાજન વાડીમાં નોખા- અનોખા ટ્રેડિશનલ ડ્રેસિંગ વગરના ગરબા...
જેમાં બાળકો, યુવાનો, બહેનો અને દરેક વડીલો..
મનભરીને રમશે...✨

*વૃંદાવન રાસોત્સવ સમિતિ*
*પોરબંદર* 🎊💐❇

👆મિત્રો ઉપરોક્ત ફેરફાર ને આપ આપના પ્રતિભાવ દ્વારા જરૂર જણાવશો

અને કોમેન્ટ જરૂર કરશો.😊

Address

Porbandar Lohana Mahajan Wadi
Porbandar
360575

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Porbandar Lohana Yuwa Shakti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share