New Covenant Mission - A ministry of love and grace

New Covenant Mission - A ministry of love and grace New Covenant Mission is committed to take gospel of salvation to those who are yet to hear it.

11/03/2023
Join Zoom Meetinghttps://us02web.zoom.us/j/9157328368?pwd=WDhnVkVUaW96S1ZSazhFTUhteXRyUT09Meeting ID: 915 732 8368Passco...
16/06/2022

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/9157328368?pwd=WDhnVkVUaW96S1ZSazhFTUhteXRyUT09

Meeting ID: 915 732 8368
Passcode: 2020

FACEBOOK LINK
https://www.facebook.com/jcprayertowerahmedabad
આજે ૧૧:૦૦ વાગ્યે જીસસ કોલ્સ પ્રેયર ટાવર અમદાવાદ દવારા આયોજીત ઓનલાઇન આશીર્વાદની સભામાં મારે વચનની સેવા આપવાની છે. જો આપની પાસે સમય હોયતો જરૂર ઓનલાઈન સભામાં જોડાશો. ઝુમ એપ ડાઉનલોડ કરી ઉપર આપેલી લીન્ક પર જશો અને આઈ. ડી 915 732 8368 અને પાસવર્ડ 2020 લખશો એટલે તમે મિટીંગ એટેન્ડ કરી શકશો.. અથવા ફેશબુકમા લોગીન કરીને પણ જોડાઈ શકશો.. આજના વચન દવારા દેવ આપની સાથે જરૂર વાત વ્યવહાર કરશે,..

આપને પરિવાર સાથે આ સભાઓમાં આવવા પ્રેમભર્યુ આમંત્રણ આપીએ છીએ... ત્રણ દિવસની સભાઓ માટે પ્રાર્થના કરજો..  વચન લાવનાર સેવક મ...
31/05/2022

આપને પરિવાર સાથે આ સભાઓમાં આવવા પ્રેમભર્યુ આમંત્રણ આપીએ છીએ... ત્રણ દિવસની સભાઓ માટે પ્રાર્થના કરજો.. વચન લાવનાર સેવક માટે, આરાધના ટીમ માટે,અનુકૂળ વાતાવરણ માટે, તમામ વ્યવસ્થાઓ માટે, મોટી સંખ્યામાં લોકો મિટીંગનો લાભ લે માટે, તમામ જરુરિયાત માટે, પવિત્ર આત્મા લોકોના જીવનમાં અદભૂત કાર્યો કરે. અનેક લોકો પાપનો પસ્તાવો કરે ,પ્રભુને જીવન સમર્પિત કરી પ્રભુ ઈસુમાં નવું જીવન જીવવાની શરુઆત કરે. મંડળી પ્રભુ ઈસુના બીજા આગમન માટે તૈયાર થાય...

06/05/2022

Praise the Lord

Address

Petlad
388450

Telephone

+918780750813

Website

Alerts

Be the first to know and let us send you an email when New Covenant Mission - A ministry of love and grace posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share