Aanandeshvar Mahadev Temple - PATAN

Aanandeshvar Mahadev Temple - PATAN Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aanandeshvar Mahadev Temple - PATAN, Hindu temple, Patan.

ગુજરાત ની ઐતિહાસિક નગરી એવા પાટણ શહેર ના અતિ પવિત્ર સરસ્વતી નદી ના કાંઠે સુંદર અને પર્યાવરણને અનુરુપ રમણીય વાતાવરણનો સાક્ષાત નજારો એટલે "આનંદેશ્વર મહાદેવ મંદિર". પાટણની ધર્મપ્રેમી જનતા કે જેઓ દૂર દૂર સુધી વસવાટ કરે છે તેઓને આપણા પાટણ શહેર ના એક સુંદર અને રમણીય મંદિર ની ઝાખી કરાવા માટે અમારું આ એક નાનકડું સાહસ છે. અમો ને અમારા સાહસ માં સહયોગી થવા તથા અમારો ઉત્સાહ વધારવા આપ સૌ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપીયે છીએ. અમારા આ પેજ ને લાઈક એન્ડ ફોલ્લો કરશો.

19/08/2026
19/08/2026

All my ego ends here🔱🌸📿

Address

Patan

Website

Alerts

Be the first to know and let us send you an email when Aanandeshvar Mahadev Temple - PATAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Aanandeshvar Mahadev Temple - PATAN:

Shortcuts

Share

Category