Shree Jalaram Gaushala Bhabhar

Shree Jalaram Gaushala Bhabhar Our Main purpose of this Organisation is Only cure ill and mishaped Cows and give Cows A Platform whe

20/04/2022

જલારામ ગૌશાળા (બનાસકાંઠા)ના ટ્રસ્ટી શ્રી લીલાધરભાઈ ની ટીમ સદભાવના વૃદ્ધાશ્રમ ની મુલાકતે

12/04/2022

ગાયને જોવાથી, તેની પૂજા કરવાથી, ગાયને સ્પર્શ કરવાથી, ગાયની સંભાળ રાખવાથી, ગાયને ચારો આપવાથી, ગાયને પાણી પીવડાવવાથી વિરલ સિદ્ધિઓ મળે છે. ગાયની સેવા કરવાથી દરેક વ્યક્તિ આ મેળવી શકે છે.

તેથી જ Windzoon Technologies ના 8 વર્ષ પૂરા થયાની વર્ષગાંઠની ઉજવણી અમે બાકરોલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગૌશાળા માં ગૌમાતાને ગોળ અને પાપડી ખવડાવીને કરી. નિઃશંકપણે આ રીતે ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ વિચાર છે. ગૌ સેવા 🙏🏻😇

તમે પણ તમારી એનિવર્સરી, જન્મદિન, પ્રમોશન, ઈંક્રેમેન્ટ નિમિતે દાન કરીને ગૌમાતા ની સેવા કરી શકો છો.

દાન કરવા માટે કોલ કરો ૯૭૧૪૭૫૧000

08/04/2022

ગાય જીવનભર મનુષ્યને કંઈક ને કંઈક આપે છે. ગાયનું રક્ષણ કરવું એ માનવતા છે, એ ઈશ્વરીય ગુણ છે.

તમે પણ દાન કરીને ગૌમાતા ની સેવા કરો.

વધુ માહિતી માટે કોલ કરો +91 9714751000

04/04/2022

દુધવા ગામ ખાતે જલારામ ગૌશાળાની દુધેશ્વર ગૌશાળાના પ્રાકૃતિક સાનિધ્યમાં ગૌમાતા.

દુધેશ્વર ગૌશાળાની જમીન દુધવા ગામના ભૂદેવોએ જલારામ ગૌશાળા ને દાનમાં આપી હતી.

દુધવા ગામના ભૂદેવોની જેમ તમે પણ જલારામ ગૌશાળા માં દાન કરીને ગૌમાતા ની સેવા કરી શકો છો.

દાન કરવા માટે કોલ કરો ૯૭૧૪૭૫૧ooo.

01/04/2022

જલારામ ગૌશાળા નો ભવ્ય ઇતિહાસ ટ્રસ્ટી શ્રી ચતુરદાસ કાકા થી સાંભળવા નો લ્હાવો મળ્યો આજે.

ચતુરદાસ કાકા ની જેમ તમે પણ જલારામ ગૌશાળા માં દાન કરીને ગૌમાતા ની સેવા કરી શકો છો.

દાન કરવા માટે કોલ કરો ૯૭૧૪૭૫૧ooo

જે વ્યક્તિ ગાયની સેવા કરે છે, તે વ્યક્તિ 33 કરોડ દેવી-દેવતાઓની સેવા કરે છે.તમે પણ દાન કરીને ગૌમાતા ની સેવા કરો.વધુ માહિત...
30/03/2022

જે વ્યક્તિ ગાયની સેવા કરે છે, તે વ્યક્તિ 33 કરોડ દેવી-દેવતાઓની સેવા કરે છે.

તમે પણ દાન કરીને ગૌમાતા ની સેવા કરો.

વધુ માહિતી માટે કોલ કરો +91 9714751000

સમુદ્ર મંથન સમયે પ્રાપ્ત થયેલા ચૌદ રત્નોમાંથી ગાય (કામધેનુ) પણ એક રત્ન છે.                                              ...
22/03/2022

સમુદ્ર મંથન સમયે પ્રાપ્ત થયેલા ચૌદ રત્નોમાંથી ગાય (કામધેનુ) પણ એક રત્ન છે.

16/03/2022

તમારી હોળીની ઉજવણી ઘરમાં ગમે તેટલી ભવ્ય હોય, હંમેશા તમારા પાલતુ પ્રાણીઓ તેમજ તમારી આસપાસના કોઈપણ રખડતા ગાય/કૂતરા/બિલાડીને બાકાત રાખવાનું યાદ રાખો. હકીકત એ છે કે કોઈપણ રંગ પ્રાણીઓ માટે સલામત નથી, હર્બલ/બિન-ઝેરી તરીકે માર્કેટિંગ કરાયેલા રંગ પણ.

રંગીન પાઉડર પ્રાણીઓને તમે કલ્પના કરી શકો તેના કરતાં વધુ નુકસાન કરી શકે છે. જેમ કે,
- ત્વચાની એલર્જી અને ખંજવાળ.
- જ્યારે આ રંગો આંખોમાં જાય છે ત્યારે તે અંધત્વ તરફ દોરી શકે છે.
- આ રંગોમાં શ્વાસ લેવાથી શ્વસન સંબંધી બિમારીઓ અને નાકમાં બળતરા થઈ શકે છે.
- જો પ્રાણી આકસ્મિક રીતે પાવડર ગળી જાય/ચાટી જાય, તો તે ઝેર અને પેટની બીમારીઓને કારણે મૃત્યુ પણ પામી શકે છે.
- આ રંગોમાં લીડનો સમાવેશ થાય છે જે એક ઝેરી ધાતુ છે.

Do ensure PET safety. Let's celebrate a Pet-friendly holy.

Address

At & Post/Bhabhar Ta. Bhabhar, Dist. Banaskantha
Patan
385320

Alerts

Be the first to know and let us send you an email when Shree Jalaram Gaushala Bhabhar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Jalaram Gaushala Bhabhar:

Share