Shri Shantinath Jain Derasar KDO, Parola

Shri Shantinath Jain Derasar KDO, Parola Shri Shantinath Jain Derasar KDO, Parola is 160 years old Jain Temple of 16th Tirthankara Shantinath

Shri Shantinath Jain Derasar KDO, Parola is nearly 160 years old Derasar located at Parola City, Mahrastra

10/02/2024
17/08/2023

Day 48 18/08/2023 Paryushan Mahaparv 2023 (Beej) Pravachan

પારોલાતિર્થ શ્રાવણ વદ અમાસ ની આંગી દર્શન
16/08/2023

પારોલાતિર્થ શ્રાવણ વદ અમાસ ની આંગી દર્શન

पारोला तीर्थ शांतिनाथ जैन देरासर प्रवचन
16/08/2023

पारोला तीर्थ शांतिनाथ जैन देरासर प्रवचन

Day 47 17/08/2023 Paryushan Mahaparv 2023 (Ekkam) Pravachan Saashan Prabhavika Khandesh Ratna P.P Shri Jaydarsh*taji M.S & P.P Shri Himanshuji M.S

પારોલાતિર્થ માં કલ્પસૂત્ર ( પોથી ) નો માતુશ્રી અ.સૌ.ટિનાબેન રાજેન્દ્ર પોલડીયા પરિવાર બાયઠ જલગાંમવાલાએ લાભ લીધેલ.
16/08/2023

પારોલાતિર્થ માં કલ્પસૂત્ર ( પોથી ) નો માતુશ્રી અ.સૌ.ટિનાબેન રાજેન્દ્ર પોલડીયા પરિવાર બાયઠ જલગાંમવાલાએ લાભ લીધેલ.

15/08/2023

Day 46 16/08/2023 Paryushan Mahaparv 2023 (Omas) Pravachan Saashan Prabhavika Khandesh Ratna P.P Shri Jaydarsh*taji M.S & P.P Shri Himanshuji M.S

શ્રી પારોલા તીર્થ,જય જય શ્રી શાંતિનાથ
15/08/2023

શ્રી પારોલા તીર્થ,
જય જય શ્રી શાંતિનાથ

શ્રી પારોલા તીર્થ મા ચાતુર્માસ પ્રવેશપ્રણામઅચલગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર પ. પૂ આ. ભ.શ્રી કલાપ્રભસાગરસૂરિશ્ર્વરજી મ.સા ના ...
18/07/2021

શ્રી પારોલા તીર્થ મા ચાતુર્માસ પ્રવેશ
પ્રણામ
અચલગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર પ. પૂ આ. ભ.
શ્રી કલાપ્રભસાગરસૂરિશ્ર્વરજી મ.સા ના આજ્ઞાવર્તિની
પ. પૂ. શ્રી પુણ્યોદયશ્રીજી મ. સા.ના શિષ્ય સરલસ્વભાવી
પ. પૂ. સાધ્વી શ્રી સંયમગુણાશ્રીજી મ. સા. આદિ ઠાણા ૪
નો તારીખ ૧૮/૭/૨૦૨૧ રવીવાર આષાઢ શુદ ૧૦ ના
સવારના ૮ વાગે ગાવહોળી ચૌક થી સામૈયું પ્રારંભ થશે.
............ કાર્યક્રમ.........
સામૈયું સવારના ૮વાગે...ગાવહોળીચૌક થી.
ઉપાશ્રય પ્રવેશ સવારના ૮/૩૦ વાગે અને અન્ય
કાર્યક્રમ
લી..
શ્રી પારોલા ક. દ. ઓ. જૈન સંધ.

19/01/2020

ખાનદેશ પારોલા નગરે...શ્રી શાંતિનાથદાદાની છત્રછાયામાં...
આગમ દિવાકર પ.પૂ.આ.ભ.શ્રી મહોદયસાગરસુરીશ્ર્વરજી મ.સા.ની.પાવન નિશ્રામાં
#ચૈત્ર #માસની #શાશ્ર્વતી #આયંબિલ #ઓળી #કરવા #પધરાવવા
#ભાવભર્યુ #આમંત્રણ
30-03-2020 થી 7-04-2020
#સંપર્ક- પારોલા તીર્થ નાં મૅનેજર
દિલીપભાઈ પોલડીયા 9421635249

पारोला तीर्थक्षेत्र मे पर्व पर्युषण के दरम्यान आज कल्पसुत्र (पोथी) का वरघोडा के लाभार्थ श्रीमती रतनबाई जवेरचंद लोडाया पर...
29/08/2019

पारोला तीर्थक्षेत्र मे पर्व पर्युषण के दरम्यान आज कल्पसुत्र (पोथी) का वरघोडा के लाभार्थ श्रीमती रतनबाई जवेरचंद लोडाया परिवार पारोला निवासी को लाभ मिला है उसका वरघोडे झलक

Address

Rath Galli
Parola
425111

Alerts

Be the first to know and let us send you an email when Shri Shantinath Jain Derasar KDO, Parola posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shri Shantinath Jain Derasar KDO, Parola:

Share