12/06/2026
📝 શ્રી લુવારવાવ ગામના બાળકોને નોટબુક વિતરણ 📝
🪔 વિદ્યાદાન મહાદાન છે 🪔
એ હેતુને સાર્થક કરવા લુવારવાવ ગામના બાળકોને નોટબુક વિતરણ કરવા માટે લુવારવાવ પ્રાથમિક શાળામાં 450 બાળકો અને ધો 9 થી 12 ના અને અન્ય વિભાગમાં અંદાજિત 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ બાળકોને નોટબુક વિતરણ કરવા માટે નીચે જેવો અંદાજીત ખર્ચ નીચે મૂજબ થાય છે.
1 નોટબૂક= 20 રૂપિયા
1 બાળકને 7 નોટબૂક
કુલ 800 બાળકો
800*20 = 112000
આપને અનુકૂળ આર્થિક સહયોગ ( દાન ) લખાવા નમ્ર વિનંતી.
દાન લખાવવા સંપર્ક કરો :-
જગદીશભાઈ રાઠોડ :- +919409282915