શ્રી રામદેવપીર ધામ, સંત શ્રી કલ્યાણદાસજી આશ્રમ, વિરમપુર

  • Home
  • India
  • Palanpur
  • શ્રી રામદેવપીર ધામ, સંત શ્રી કલ્યાણદાસજી આશ્રમ, વિરમપુર

શ્રી રામદેવપીર ધામ, સંત શ્રી કલ્યાણદાસજી આશ્રમ, વિરમપુર Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી રામદેવપીર ધામ, સંત શ્રી કલ્યાણદાસજી આશ્રમ, વિરમપુર, Religious organisation, Virampur, Palanpur.

સવરા મંડપ ની જગ્યા, ત્રિદેવ મંદિર, શ્રી રામદેવપીર ધામ, વિરમપુર
તા. અમીરગઢ, જી. બનાસકાંઠા

ત્રિદેવ મંદિર :
૧. શ્રી રામદેવપીર મહારાજ,
૨. શ્રી જ્વાલાદેવી આગમાતા અને
૩. સંતશ્રી જલારામ બાપા

રામદેવપીર મહારાજ નું પેજ છે તો લાઈક, કોમેન્ટ તેમજ શેયર કરતા રહેજો.

સુપ્રભાત...!!! સૌને જય અલખધણી...જય બાબારી
31/08/2026

સુપ્રભાત...!!! સૌને જય અલખધણી...જય બાબારી

30/08/2026

શ્રી હરિશભાઈ માવાભાઈ બુંબડિયા એ પોતાની દિકરી પાર્વતીબેન માટે માનતા રાખી હતી કે તેમની દિકરી ને શરીર પર થયેલા કોડ મટી જશે તો તેઓ તેમના વતન છોટાબાપોદરા, તા. - હડાદ, જી. - બનાસકાંઠા થી ચાલતાં શ્રી રામદેવપીર ધામ સંત શ્રી ક્લ્યાણદાસજી આશ્રમ વિરમપુર માં આવી માનતા પૂર્ણ કરશે... આજે તા. ૩૦/૮/૨૦૨૬ ના રોજ તેમની મનોકામના ( માનતા) પૂર્ણ થતાં સહપરિવાર સાથે ચાલતા આવી શ્રી રામદેવપીર મહારાજ ના ચરણોમાં માં માનતા પરીપૂર્ણ કરી.

બોલો વિરમપુર વાળા શ્રી રામદેવપીર મહારાજ ની જય હો

બાર બીજ ના ધણી આપને ખૂબ ધન ધાન લક્ષ્મી આપે..🙏🙏

Happy
28/08/2026

Happy

રક્ષાબંધન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.બાર બીજ ના ધણી આપની મનોકામના પૂર્ણ કરે...જય અલખધણી...જય બાબારી
28/08/2026

રક્ષાબંધન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
બાર બીજ ના ધણી આપની મનોકામના પૂર્ણ કરે...
જય અલખધણી...જય બાબારી

રક્ષાબંધન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...જય અલખધણી...જય બાબારી
27/08/2026

રક્ષાબંધન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
જય અલખધણી...જય બાબારી

Address

Virampur
Palanpur
385110

Alerts

Be the first to know and let us send you an email when શ્રી રામદેવપીર ધામ, સંત શ્રી કલ્યાણદાસજી આશ્રમ, વિરમપુર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to શ્રી રામદેવપીર ધામ, સંત શ્રી કલ્યાણદાસજી આશ્રમ, વિરમપુર:

Shortcuts

Share