Namdev Bhagat

Namdev Bhagat લઘુમહંત
સંત શ્રી નગાલાખાબાપા ની જગ્યા (લાખાબાપાની સમાધિ સ્થાન)

એવા મુકામે પહોંચવું છે કે,  કોઈ દિવસ હારી જાઉં તો પણ     જીત પોતે આવીને કહે કે,      માફ કરજે મજબૂરી હતી
10/12/2023

એવા મુકામે પહોંચવું છે કે,
કોઈ દિવસ હારી જાઉં તો પણ
જીત પોતે આવીને કહે કે,
માફ કરજે મજબૂરી હતી

॥ જય ઠાકર ॥
13/11/2023

॥ જય ઠાકર ॥

🙏 *જય ઠાકર* 🙏      || *આદેશ* ||આજરોજ ગોરખપુર , ઉત્તરપ્રદેશ ખાતે *બ્રહ્મલીન યોગી શ્રી અવૈધનાથજી* બાપુની પુણ્યતિથિ નિમિતે ...
02/10/2023

🙏 *જય ઠાકર* 🙏
|| *આદેશ* ||

આજરોજ ગોરખપુર , ઉત્તરપ્રદેશ ખાતે *બ્રહ્મલીન યોગી શ્રી અવૈધનાથજી* બાપુની પુણ્યતિથિ નિમિતે ઉપસ્થિત રહી પૂજ્ય અવૈધનાથજી બાપુની ભાવવંદના કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. સાથે જ આ પ્રસંગે જુનાગઢ ગૌરક્ષનાથ આશ્રમના પરમ વંદનીય *મહંતશ્રી યોગી શેરનાથબાપુ* ની ઉપસ્થિતીમાં ઉત્તરપ્રદેશના જનપ્રિય અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી વંદનીય *શ્રી યોગી આદિત્યનાથજી* ના આશીર્વાદ મેળવ્યા હતાં. આ તકે મોટીબોરૂ ઠાકર દુવારાના *લઘુમહંત શ્રી નામદેવભગત* તથા *શ્રી મેરૂભાઈ મુખી ભુરખી* દ્વારા *યોગી આદિત્યનાથજી* નું શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું.

29/06/2023
14/06/2023
સંત શ્રી નગાલાખાબાપા છાત્રાલય પ્રવેશ જાહેરાત -૨૦૨૩
29/05/2023

સંત શ્રી નગાલાખાબાપા છાત્રાલય પ્રવેશ જાહેરાત -૨૦૨૩

22/03/2023

જય ઠાકર🚩

સંત શ્રી નગાલાખા બાપાની જગ્યા મોટીબોરૂ ધામ
સ્પર્ધાત્મક પરીક્ષા નિ:શૂલ્ક વાંચન વર્ગ અંતર્ગત સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની જગ્યા મોટીબોરૂ ધામ ખાતે ગુજરાત સરકારની ભરતી જુનિયર ક્લાર્ક તેમજ તલાટીક્રમ મંત્રીની પરીક્ષાની તૈયારી કરતા સમાજના યુવાનો...

જય ઠાકર
01/03/2023

જય ઠાકર

🙏 Jay Thakar 🙏
09/01/2023

🙏 Jay Thakar 🙏






નવા વર્ષના જય ઠાકર
26/10/2022

નવા વર્ષના જય ઠાકર

માયાભાઈ આહિર
23/10/2022

માયાભાઈ આહિર

॥ જય ઠાકર  ॥
18/10/2022

॥ જય ઠાકર ॥

Address

Palanpur

Website

Alerts

Be the first to know and let us send you an email when Namdev Bhagat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category