Nagneshwari Maa, Pipli Dham

Nagneshwari Maa, Pipli Dham Well Come To Rathore KulDevi Maa Nagneshwari,
Gujrat First Maa Nagneshwari Goldan Temple
This is official page of Nagneshwari maa.
(1)

This temple is situated at village name of pipli,ta:- padra,(Gujarat). Religious Organization · Hindu Temple · City

12/01/2026

જય શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર નો 16 પાટોત્સવ દિવસ સૌને હાર્દિક શુભકામનાઓ જગત જનની આદ્યશક્તિ માઁ નાગણેશ્વરી માતાજી નો પાટોત્સવ ના દિવસ. માતાજી ના આશીર્વાદ આપના સર્વે પર વરસતા રહે એવી માં ના ચરણો માં પ્રાર્થના...
જયશ્રી નાગણેશ્વરી માતાજી🙏💐
તા૧૧-૦૧-૨૦૨૬ ને રવિવાર

17/11/2025

Nagneshwari Maa, Pipli Dham

24/09/2025
23/09/2025

Jay Nagneshwari maa 💗🌸🙏

Day #02

22/09/2025

*આસો નવરાત્રી પ્રથમ નોરતા દિવ્ય દર્શન..*
*તા૨૨/૦૯/૨૦૨૫ સોમવાર*
ll જય શ્રી નાગણેશ્વરી માતાજીમંદિર પીપળી ધામ ll
સર્વે ભક્તોને જય માતાજી*

18/09/2025

*જય માતાજી સહ ભાવિક ભક્તો ને જણાવવાનું કે આ વર્ષે નવરાત્રી મહોત્સવ સવંત ૨૦૮૧ આસો સુદ - એકમ તા ૨૨-૦૯-૨૦૨૫ ને સોમવાર થી આસો સુદ -દશમ તા૦૨-૧૦-૨૦૨૫ ને ગુરુવાર દરમ્યાન માં નાં સાનિધ્યમાં દર વર્ષે ની જેમ ઉજવાશે...
નવરાત્રી નોરતાં - તા૨૨-૦૯-૨૦૨૫ થી તા૦૨-૧૦-૨૦૨૫ ને ગુરુવારે વિજયા દશમી છે એ દિવસે નવરાત્રી મહોત્સવ ની પુર્ણાહુતી થશે ...
★ તા૩૦-૦૯-૨૦૨૫ ને મંગળવારે આઠમ નિમિત્તે હવન સાંજે:૦૪-૦૦ કલાકે રાખેલ છે ...
શ્રી ફળ હોમવાનો સમય:૦૫:૩૦ કલાકે..
આસો નવરાત્રી દરમ્યાન અને ખાસ આઠમ નિમિત્તે માતાજી અલોકિક દિવ્ય દર્શન કરવા સહ પરિવાર સાથે પધારવા આપ સૌ ને હાર્દિક આમંત્રણ છે...
જય શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર પીપળી ધામ...*

15 August 202579 वें स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं
15/08/2025

15 August 2025

79 वें स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं

આજરોજ instagram આઈડી નાગણેશ્વરી માતાજી મંદિર પીપળી ના એક હજાર ફોલોવર પુરા થયેલ હોય જેથી આજરોજ કેક કાપીને માતાજી ના  ગ્રુ...
30/06/2025

આજરોજ instagram આઈડી નાગણેશ્વરી માતાજી મંદિર પીપળી ના એક હજાર ફોલોવર પુરા થયેલ હોય જેથી આજરોજ કેક કાપીને માતાજી ના ગ્રુપ ના 10000 કે 10, K પુરાં થાય તેવી શ્રી નાગણેશ્વરી માતાજી ના ચરણોમાં પ્રાર્થના....🙏💐
માતાજીની ઇન્સ્ટાગ્રામ આઈડી

*તા૨૪/૦૬/૨૦૨૫ ને મંગળવાર નાં દિવસ નાં માં નાગણેશ્વરી માતાજી મંદિર પીપળી ધામ થી દિવ્ય દર્શન ★  🚩*🔱જય માતાજી 🔱
24/06/2025

*તા૨૪/૦૬/૨૦૨૫ ને મંગળવાર નાં દિવસ નાં માં નાગણેશ્વરી માતાજી મંદિર પીપળી ધામ થી દિવ્ય દર્શન ★ 🚩*🔱જય માતાજી 🔱

Address

At-Po. Pipli
Padra
391440

Opening Hours

Monday 6am - 7pm
Tuesday 6am - 8pm
Wednesday 6am - 8pm
Thursday 6am - 8pm
Friday 6am - 8pm
Saturday 6am - 8pm
Sunday 6am - 8pm

Telephone

+919624548321

Website

Alerts

Be the first to know and let us send you an email when Nagneshwari Maa, Pipli Dham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Nagneshwari Maa, Pipli Dham:

Share

Category