શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ - મધુમતી નવસારી

  • Home
  • India
  • Navsari
  • શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ - મધુમતી નવસારી

શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ - મધુમતી નવસારી પ્રભુભક્તિ, જીવદયા અને અનુકંપા નો ત્રિવેણી સંગમ

01/07/2026

🙏 પ્રણામ 🙏

પુણ્ય ઉપાર્જનની યાત્રા શરૂ થાય એક પગલાથી,👣
અને તે પહેલું પગલું છે *”Registration.”*

3️⃣5️⃣0️⃣➕ વિદ્યાર્થીઓએ Registration કરાવી લીધું છે...✅

તમે બાકી ના રહી જતા...🤔
વિચારતા રહેશો તો રહી જશો..⏳

Registration Link: -https://parshwa-bhakti-mandal.in/2026/Login.php

*આવી રહી છે આરાધનાની પાવન મોસમ🍃*                         _ત્યારે_*શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ, નવસારી ફરી એકવાર લાવી રહ્યું ...
29/06/2026

*આવી રહી છે આરાધનાની પાવન મોસમ🍃*
_ત્યારે_
*શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ, નવસારી ફરી એકવાર લાવી રહ્યું છે...*

°ચાતુર્માસિક બાળ સંસ્કરણ અભિયાન 2026°

`ગણતરીના કલાકોમાં રજીસ્ટ્રેશન શરૂ થશે`
એ પહેલાં જોઈએ અભિયાનની એક ઝલક👇

🌟 `અભિયાનની વિશેષતા` 🌟
1️⃣ 50 સળંગ બિયાસણા + બાકીના 70 દિવસ રાત્રિભોજન ત્યાગ ફરજિયાત
2️⃣ 120 દિવસ સળંગ બિયાસણા આરાધના
🆕 *New addition*
*81 દિવસ પાઠશાળા & પરીક્ષા*

🎁 `વિશિષ્ટ આકર્ષણો` 🎁
- 1 બમ્પર લકી ડ્રો – ₹54,000/-🏆
- ઝોનવાઈઝ લકી ડ્રો – કુલ 12 લકી ડ્રો✨
- ટોપ 100 આરાધકોનું વિશિષ્ટ બહુમાન🎉
- રોજના આરાધના પોઈન્ટ્સથી મોટિવેશન
- દરેક બાલ આરાધક માટે એસ્યોર્ડ ગિફ્ટ!

*`અભિયાન આરંભ: 28-07-26`*

*🌟 બાળ હૈયે સંસ્કાર ભરી ને, ભવભવનાં ફેરા ટાળીએ ! 🌼*

📲 આપ રજીસ્ટ્રેશન માટે તૈયાર છો ને.?

*સંઘના સંઘપતિ તરીકે આપશ્રીએ લીધેલા પુણ્યમય લાભની શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ હર્ષભેર અનુમોદના કરે છે...🙏🏻*
20/06/2026

*સંઘના સંઘપતિ તરીકે આપશ્રીએ લીધેલા પુણ્યમય લાભની શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ હર્ષભેર અનુમોદના કરે છે...🙏🏻*

*એક અદ્ભુત સંઘપતિઓના સંઘના સંઘપતિ તરીકે આપશ્રીએ જે લાભ લીધો છે, તે બદલ શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ હાર્દિક અનુમોદના કરે છે.....
19/06/2026

*એક અદ્ભુત સંઘપતિઓના સંઘના સંઘપતિ તરીકે આપશ્રીએ જે લાભ લીધો છે, તે બદલ શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ હાર્દિક અનુમોદના કરે છે...🙏🏻*

*આપશ્રી તન, મન અને ધનથી આવા શુભ સુકૃત્યો સતત કરતા રહો તથા ધર્મારાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી હાર્દિક અભિલાષા અને શુભકામનાઓ.😊*

03/04/2026

*🚨ALERT 🚨 ALERT🚨*

🚨*LAST DAY LAST REMINDER* 🚨
આબુ અચલ ગઢ થી કાગળ આવ્યો છે
પરમાત્મા ના સુંદર વાવડ લાવ્યો છે.
ચાલો જઈએ કરવા અનેરી ભક્તિ
અવસર સુંદર આંગણ આવ્યો છે.
*Special chance for today*
*માત્ર ગણતરી ની સીટ ખાલી છે
*
*શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ, નવસારી દ્વારા આયોજિત પ્રાચીન તીર્થ યાત્રા અંતર્ગત...*

🔸`શ્રી અર્બુદગિરી દેલવાડા તીર્થ અને અચલગઢ તીર્થ યાત્રા પ્રવાસ`🔸
_(ફક્ત ભાઈઓ માટે)_
એક વાત પ્રભુ પાસે એક વાત સ્વયં સાથે
*_. પ્રયાણ - શુક્રવાર તા. 5/6/26_*
*_. બપોરે 4:00 વાગ્યે ટ્રેન દ્વારા_*

*_. યાત્રા દિવસો: 6 & 7 જૂન 26_*
*_. શનિવાર – રવિવાર

`અનુષ્ઠાનની આચારસંહિતા`
*_. સવારે – સાંજે પ્રતિક્રમણ_*
*_. ફરજિયાત એકાસણું_*
*_. જિનાલય શુદ્ધિ, શાસન સ્પર્શના ભાવ_*
*_. પ્રભુભક્તિ અને સાધનાનો પવિત્ર સંગમ_*

*_. રજિસ્ટ્રેશન ફી: ₹500_*
*_. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ: 3/4/26_*

*_. રજિસ્ટ્રેશન માટે સંપર્ક: સંયમભાઈ_*
*_. GPay: 8460635646_*

`મુખ્ય લાભાર્થી`
_*. ધાનેરા નિવાસી શ્રીમતી ઊર્મિલાબેન નવીનચંદ્ર ધરમચંદ અજબાણી પરિવાર*_

`સહ લાભાર્થી`
_*. શ્રીમતી નીલાબેન પરેશભાઈ શાહ (કરચેલીયાવાળા)*_
_*. એક શાસન પ્રેમી પરિવાર*_

*શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ, નવસારી દ્વારા આયોજિત પ્રાચીન તીર્થ યાત્રા અંતર્ગત...*🔸`શ્રી અચલગઢ તીર્થ યાત્રા પ્રવાસ`🔸       ...
21/03/2026

*શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ, નવસારી દ્વારા આયોજિત પ્રાચીન તીર્થ યાત્રા અંતર્ગત...*

🔸`શ્રી અચલગઢ તીર્થ યાત્રા પ્રવાસ`🔸
_(ફક્ત ભાઈઓ માટે)_

*_. પ્રયાણ - શુક્રવાર તા. 5/6/26_*
*_. બપોરે 4:00 વાગ્યે ટ્રેન દ્વારા_*

*_. યાત્રા દિવસો: 6 & 7 જૂન 26_*
*_. શનિવાર – રવિવાર_*

*_. પ્રથમ ચાન્સ 55 વર્ષથી નીચેના ને મળશે._*
*_. બાકીના અનુકૂળતા મુજબ જણાવાશે._*

`અનુષ્ઠાનની આચારસંહિતા`
*_. સવારે – સાંજે પ્રતિક્રમણ_*
*_. ફરજિયાત એકાસણું_*
*_. જિનાલય શુદ્ધિ, શાસન સ્પર્શના ભાવ_*
*_. પ્રભુભક્તિ અને સાધનાનો પવિત્ર સંગમ_*

*_. રજિસ્ટ્રેશન ફી: ₹500_*
*_. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ: 31/3/26_*

*_. રજિસ્ટ્રેશન માટે સંપર્ક: સંયમભાઈ_*
*_. GPay: 8460635646_*

`મુખ્ય લાભાર્થી`
_*. ધાનેરા નિવાસી શ્રીમતી ઊર્મિલાબેન નવીનચંદ્ર ધરમચંદ અજબાણી પરિવાર*_

`સહ લાભાર્થી`
_*. શ્રીમતી નીલાબેન પરેશભાઈ શાહ (કરચેલીયાવાળા)*_
_*. એક શાસન પ્રેમી પરિવાર*_

🌸 *શ્રી અંતરિક્ષજી છરી પાલિત સંઘ* 🌸      🙏 `મુહૂર્ત પ્રદાન જયોત્સવ` 🙏🔸`નિશ્રા`🔸*ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીજી મ....
02/03/2026

🌸 *શ્રી અંતરિક્ષજી છરી પાલિત સંઘ* 🌸
🙏 `મુહૂર્ત પ્રદાન જયોત્સવ` 🙏

🔸`નિશ્રા`🔸
*ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીજી મ.સા.*
*આ.ભ. શ્રી રત્નચંદ્રસૂરીજી મ.સા.*
*આ.ભ. શ્રી મોક્ષરત્નસૂરીજી મ.સા.*
*આ.ભ. શ્રી ઉદયરત્નસૂરીજી મ.સા.*

🔸`મુહૂર્ત પ્રદાન દિવસ`🔸
• *ફાગણ વદ ૩, શુક્રવાર*
• *6 March 2026*

🔸 `મુહૂર્ત પ્રદાન સ્થળ`🔸
*શ્રી ચિંતામણી જૈન સંઘ, મધુમતી નવસારી*

🔸`સવારે 6.30 કલાકે`🔸
*• મુહૂર્ત પત્ર સ્વીકારકર્તા પરિવારના નિવાસથી (વ્હાઇટ હાઉસ, આનંદ હોસ્પિટલની સામે, સાંઢકુવા) ગુરુભગવંતોના સામૈયની પધરામણી..🙏*
*• ત્યાર બાદ મુહૂર્ત પ્રદાન જયોત્સવનો શુભ પ્રારંભ.. 😍*
*• કાર્યક્રમ બાદ પધારેલ દરેક ભાગ્યશાળી નવકારશીનો લાભ આપવો.*

_સકળ શ્રી સંઘને પધારવા હાર્દિક આમંત્રણ છે._

🔸`મુહુર્ત પત્ર સ્વીકારકર્તા પરિવાર`🔸
*માતુશ્રી કંચનબેન રાયચંદ ખુશાલચંદ શાહ સહપરિવાર*

🔸`નવકારશીના લાભાર્થી પરિવાર`🔸
*માતૃશ્રી ઉર્મિલાબેન નવીનચંદ્ર ધરમચંદ અજબાણી સહપરિવાર (ધાનેરાવાળા)*

*ઋષભજી બોલાવે છે…*                *એના સપના આવે છે…*    *`શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ, નવસારી`*                   _આયોજિત_  ...
16/02/2026

*ઋષભજી બોલાવે છે…*
*એના સપના આવે છે…*

*`શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ, નવસારી`*
_આયોજિત_
*શ્રી શત્રુંજય મહાતીર્થની છ’ ગાઉ યાત્રા*
_સાથે_
*શ્રી અજાહરા તીર્થની યાત્રા*

*`યાત્રાના દિવસો:` 27/02/2026 (શુક્રવાર) થી 02/03/2026 (સોમવાર)*

🚌 `સ્લીપર કોચ બસની વ્યવસ્થા`
💰 `Ticket Price : ₹1600/-`

📌 `કાર્યક્રમ રૂપરેખા`
• 27/02: રાત્રે 8:00 વાગ્યે ચિંતામણી દાદાના દેરાસરેથી પ્રસ્થાન
• 28/02: શ્રી અયોધ્યાપુરમ તીર્થમાં સ્નાત્ર પૂજા અને દર્શન
• 01/03: છ’ ગાઉની યાત્રા બાદ અજાહરા તીર્થ તરફ પ્રસ્થાન
• 02/03: અજાહરા તીર્થમાં નવકારશી, સ્નાત્ર પૂજા, દેવવંદન, પ્રતિક્રમણ બાદ નવસારી તરફ પ્રયાણ

📞 `બુકિંગ માટે સંપર્ક`
*સંતોષભાઈ – 9427341808*
*આકાશભાઈ – 9913004045*
*કેવલભાઈ – 7405035031*

`લાભાર્થી પરિવાર :-`
*સૌ. સરલાબેન સુરેન્દ્રલાલ પટણી*

Address

Navsari
396445

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ - મધુમતી નવસારી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share