16/08/2025
🌸✨ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી - ૧૬ ઓગસ્ટ ૨૦૨૫ ✨🌸
જય શ્રી કૃષ્ણ!
ISKCON નવસારી દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ સેવાઓ માટે આપનું હાર્દિક આમંત્રણ છે 💫
📿 સેવા સૂચિ:
🔹 ફુલ સેવા – ₹2,100/-
🔹 રાજભોગ સેવા – ₹5,000/-
🔹 પથ ભોગ સેવા – ₹11,000/-
🔹 આખા દિવસની પ્રસાદ સેવા – ₹25,000/-
🍛 પ્રસાદ સેવા વિકલ્પો:
🔸 10 પ્લેટ – ₹500/-
🔸 20 પ્લેટ – ₹1,000/-
🔸 50 પ્લેટ – ₹2,500/-
🙏 આપ સહૃદય વિનંતી છે કે, તમારા પરિવાર સાથે આ પાવન પ્રસંગે ભાગ લઇ ભગવન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરો 🙌
✨ આવો સૌ ભેગા મળીયે અને ભક્તિપૂર્વક શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ!
🔁 Share this post with your friends & family 🌼
📍 Location: ISKCON, Navsari
#સેવાસૂચિ #શ્રીકૃષ્ણ