Sheth Shree Nagindas Jivanji Jain Pathsaala , Navsari.

Sheth Shree Nagindas Jivanji Jain Pathsaala , Navsari. આ page પાઠશાળા ના બાળકોના હિત માટે અને અમ?

21/06/2022
નવસારી નગરના તમામ ભક્તોને શ્રી સંઘની નમ્ર વિનંતી છે કે તમારા અઠ્ઠમનો પાસ અત્યારથી જ પેઢી ઉપરથી મેળવી લેવા વિનંતી છે. ત્ર...
30/11/2021

નવસારી નગરના તમામ ભક્તોને શ્રી સંઘની નમ્ર વિનંતી છે કે તમારા અઠ્ઠમનો પાસ અત્યારથી જ પેઢી ઉપરથી મેળવી લેવા વિનંતી છે. ત્રણ દિવસના મહોત્સવ પૂર્વક ભવ્યાતિભવ્ય અઠ્ઠમ-આયંબિલ

અને ત્રણે એકાસણા સહિત આરાધના થશે. સુરતથી સંગીતકાર નિલેશ શાહ એન્ડ પાર્ટી પધારશે.

*અહો! જિનશાસનમ્...* જ્યાં 30-40-50 વર્ષે પણ એક આયંબિલ કરવા માટે 10 વાર આપણે વિચારવું પડતું હોય અને પછી પણ કદાચ શાશ્વતી ઓ...
21/10/2021

*અહો! જિનશાસનમ્...* જ્યાં 30-40-50 વર્ષે પણ એક આયંબિલ કરવા માટે 10 વાર આપણે વિચારવું પડતું હોય અને પછી પણ કદાચ શાશ્વતી ઓળીમાં એક આયંબિલ પણ ના કરી શકતા હોઈએ.. ખેર, ક્યારેક રાત્રિભોજન પણ કરી લેતાં હોઈએ...

ત્યાં 5 વર્ષની મારા જિનશાસનની આ દીકરી *(Diwiti Chirag Shah, Navsari)* ચોમાસામાં *સળંગ 120 બિયાસણા* કરે, અને સાથે ના માનવામાં આવે એમ *નવપદની ઓળીમાં નવે દિવસ આયંબિલ* સાથે નવપદની જબરજસ્ત આરાધના કરી છે..

ખરેખર!! અંતરના ઊંડાણથી આ બાળ તપસ્વીની ખૂબ ખૂબ અનુમોદના...

*હે દિકરી! તારા જેવી તપધર્મની ભાવના અને રસનેન્દ્રિય પર કાબુ કરવાની શક્તિ અમારામાં પણ પ્રગટે એવા આશિર્વાદ આપજે...*

પોતાના વર્ષીતપની આરાધનામાં આ દીકરીને ઓળી કરાવવા 2 કલાક સુધી રોજ બાજુમાં બેસી વપરાવનાર એમની માતાની પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે..

*ધન્ય ધન્ય દીકરી..*
*ધન્ય ધન્ય માતા..*
*ધન્ય ધન્ય જિનશાસન*

શ્રી ચિંતામણી જૈન સંઘ,નવસારીના આંગણે છેલ્લા દોઢ વર્ષ થી શેઠ શ્રી નગીનગદાસ જીવણજી જૈન પાઠશાળાના ટીની-મીની પાઠશાળાના બાળકો...
15/10/2021

શ્રી ચિંતામણી જૈન સંઘ,નવસારીના આંગણે છેલ્લા દોઢ વર્ષ થી શેઠ શ્રી નગીનગદાસ જીવણજી જૈન પાઠશાળાના
ટીની-મીની પાઠશાળાના બાળકોનો મોલ કોવિડ-૧૯ની મહામારી થકી થઈ શક્યો એમ ન હતો....

તે થી ગઈ કાલે એટલે કે ૧૪/૧૦/૨૦૨૧ના રોજ ટીની મીની પાઠશાળાના દરેક બાળકોને વિશિષ્ટ થી વિશિષ્ટ ગિફટો ટોટલ 50,000 થી 60,000 સુધી ની આપવામાં આવી...

દરેક સક્રિય બાલ મંદિરના બાળકો અને શ્રી ચિંતામણી જૈન સંઘ ના દરેક ટીચર્સ અને ટ્રસ્ટી ગણો ની ભૂરી ભૂરી અનુમોદના.....

🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

પ્રણામ,શ્રી પાર્શ્વભક્તિ મંડળ,નવસારી તથા શ્રી ચિંતામણી જૈન સંઘ આપ સહુને આ સુંદર દિવાળી છઠ્ઠ તપ માં જોડાવા હાર્દિક આમંત્ર...
09/10/2021

પ્રણામ,

શ્રી પાર્શ્વભક્તિ મંડળ,નવસારી તથા શ્રી ચિંતામણી જૈન સંઘ આપ સહુને આ સુંદર દિવાળી છઠ્ઠ તપ માં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવે છે.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

અમારા શ્રી નગીનદાસ જીવનજી જૈન પાઠશાળા ના 4 સ્ટુડન્ટ ઓફ ઘી યર 2021 બનેલા બાળકો....🙏🏻🙏🏻તથા સૌ બાળકો શ્રી ન.જ પાઠશાળા ની ભૂ...
06/10/2021

અમારા શ્રી નગીનદાસ જીવનજી જૈન પાઠશાળા ના 4 સ્ટુડન્ટ ઓફ ઘી યર 2021 બનેલા બાળકો....

🙏🏻🙏🏻તથા સૌ બાળકો શ્રી ન.જ પાઠશાળા ની ભૂરી ભૂરી અનુમોદન.🙏🏻🙏🏻

Address

Navsari

Website

Alerts

Be the first to know and let us send you an email when Sheth Shree Nagindas Jivanji Jain Pathsaala , Navsari. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sheth Shree Nagindas Jivanji Jain Pathsaala , Navsari.:

Share