16/01/2022
નાથદ્વારા મંદિર અપડેટ
રાજકોટ થી ધવલ અઢિયા ના સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ
કરોના મહામારી ને લાય ને નાથદ્વારા મંદિર માં જાન્યુઆરી મહી ના દર રવિવારે
એટ લે કે તારીખ
૧૬/૦૧/२०२२
૨૩/૦૧/२०२२
૩૦/૦૧/२०२२
આ ૩ દિવસ વૈષ્ણવો માટે દર્શન નહિ ખુલે આ ૩ દિવસ સિવાય જે દર્શન થાઈ
છે તે થશે જ
મંદિર પ્રવેશ માટે ના નિયમો જે વેકસીન ફરજીયાત વાળા હતા તે લાગુ રહેશે જ
આ મેસેજ ને શક્ય તેટલા વૈષ્ણવ ગ્રુપ માં ફોરવર્ડ કરવા વિનંતી
જેથી કોઈ વૈષ્ણવ હેરાન ના થઇ
આવાજ વધુ અપડેટ્સ મેળવતા રહેવા માટે
નીચે આપેલ નંબર સેવ કરી
તમારું નામે એન્ડ શહેર લખી ને મોકલવું
૯૯૯૮૧૭૧૯૯૧
ધવલ અઢિયા ( રાજકોટ )
ના જય શ્રી કૃષ્ણ