Laxmi Narayan kadiyamota

Laxmi Narayan kadiyamota Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Laxmi Narayan kadiyamota, Hindu temple, kadiyamota, Nakhtrana.

20/08/2022

Matki fod kadiya Mota

*"ગોયણી"* કેટલો પ્યારો શબ્દ છે!! કચ્છ કલચર જોડે જોડાયેલા સૌને આ શબ્દનો અર્થ ખબર છે.... પણ આજના જમાનાના યુવાનો- યુવતીઓને ...
20/08/2022

*"ગોયણી"* કેટલો પ્યારો શબ્દ છે!! કચ્છ કલચર જોડે જોડાયેલા સૌને આ શબ્દનો અર્થ ખબર છે.... પણ આજના જમાનાના યુવાનો- યુવતીઓને ખરેખર ખબર નથી કે ખરેખર "ગોયણી" એટલે શું??
હું એવું સમજુ છું કે લગ્ન પછી પહેલી સાતમ પોતાના પિયરમાં આવીને જૂની યાદો અને લાગણીઓને તાઝી કરનાર પરણેલી આપણી દીકરીઓ!! સાસરે ગયેલી દીકરી નર્સરીના છોડ જેવી હોય છે....તે નર્સરીના બગીચાનો છોડ સાસરી રૂપી "વાડી" માં સ્થિર થવાનો છે તો આ છોડને લગ્ન પછી પહેલા બે ત્રણ વર્ષ ધીરે ધીરે પિયરની માયા ઓછી થતી જાય છે અને સાસરિયાની માયા લાગતી જાય છે.... લગ્નના ત્રણ વર્ષ પછી આપણી નર્સરીનો દીકરી રૂપી છોડ સાસરી રૂપી વાડીમાં ચોંટી જતો હોય છે.... જે દીકરીઓ *"ગોયણી"* છે તેમને તેમનો પરિવાર અને સમસ્ત ગામ ઈજ્જત આપે છે અને ખૂબ વ્હાલ કરે છે.... ધન્ય છે આપણા પૂર્વજોને આવા અર્થ સભર રિવાજોની પ્રથા સ્થાપિત કરવા માટે....
હુ જે મારા પરિવાર અને ગામની "ગોયણી" છે તેનો એહસાસ કરી રહ્યો છું , સમજી રહ્યો છું..... "કચ્છ" અને પ્રાઉડ છે કચ્છી પાટીદારનો દીકરો છું....

Address

Kadiyamota
Nakhtrana
370670

Website

Alerts

Be the first to know and let us send you an email when Laxmi Narayan kadiyamota posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category