14/06/2026
પવિત્ર ઈસુના પૂજ્ય હૃદયના પર્વના શુભ અવસરે, આજે અગ્નેલધામ વડતાલ ખાતે ત્રિમાસિક ઈ-મેગેઝિન "અગ્નેલ પંથ" ના ચોથા અંકનું વિમોચન કરવામાં આવ્યું.
#અગ્નેલપંથ #અગ્નેલધામવડતાલ
ફાધર અગ્નેલો — પ્રેમ, પ્રાર્થના અને નિષ્ઠાનું જીતી ગયેલું જીવન. ઈસુના માર્ગે ચાલવાનું શ્રેષ્ઠ ઉદાહરણ!
Sacred Heart Church, Vadtal
Nadiad
387375
Be the first to know and let us send you an email when અગ્નેલ ધામ, વડતાલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.