Shree juna kalika mataji - મૂળ સ્થાનક કંસારા બજાર Nadiad.

  • Home
  • India
  • Nadiad
  • Shree juna kalika mataji - મૂળ સ્થાનક કંસારા બજાર Nadiad.

Shree juna kalika mataji - મૂળ સ્થાનક કંસારા બજાર Nadiad. It is a nearly 475 years old temple of શ્રી કાલિકા માતાજી and it is સ્વયંભૂ. It is located in કાળકા પોળ, કંસારા બજાર Nadiad.

26/08/2026
26/08/2026
25/08/2026

તા 25/08/2026 l શ્રાવણ સુદ તેરસ મંગળવારે પૂ, શ્રી ઘરડા કાલિકા માતાજી ના દર્શન કરી માને મંગલ પ્રાર્થના કરી કે મંગલકારી મંગળવાર છે સદા મંગલ માડી કરતા રહો, મંગલમૂર્તિ પૂજે સર્વે જન મમ્માયા દુઃખ હરતા રહો. મંગળવારે માડી ને સમરું શુભ કામ સિદ્ધ કરવાને માઁ ને મંગલ પ્રાર્થના કરી સૌ ને જય માઁ કહુછું 🙏🙏🙏

24/08/2026

તા 24/08/2026. શ્રાવણ સુદ બારસ પવિત્રા બારસ (ઉપવાસ ની એકાદશી ) પૂ, શ્રી ઘરડા કાલિકા માતાજીના દર્શન કરી મન પવિત્ર થયા પવિત્ર મન થી દુનિયામાં સૌ ને જય માઁ કહ્યું 🙏🙏🙏

Address

કાળકા પોળ, કંસારા બજાર
Nadiad
387001

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree juna kalika mataji - મૂળ સ્થાનક કંસારા બજાર Nadiad. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share