Shree Santram Deri

Shree Santram Deri This page is official social media page of Shree Santram Deri Nadaid.

27/08/2026
27/08/2026

લીલા તારી ગાઉં અપાર,
દેજે મુકિત એમાં સાર;
સૂણી આજ બાળકનો સાદ,
એને તુ ના કરજે નિરાશ...
-----
તા. ૨૭-૦૮-૨૦૨૬, ગુરુવાર ધૂપ આરતી

20/08/2026

દંડકમંડલું કરમાં ધરી,
હાજર થાતો ભાવભરી
રૂપે-અરૂપી સોહાય,
મન મારું એમાં લોભાય...
-----
તા. ૨૦-૦૮-૨૦૨૬, ગુરુવાર ધૂપ આરતી

30/07/2026

श्रीसन्तरामसद्गुरुं वन्दे भक्तिसेवाप्रदायकम् ।
ज्ञानवैराग्यसम्पन्नं लोकहितैकतत्परम् ॥
करुणासिन्धुमानन्दं धर्ममार्गप्रदर्शकम् ।
तस्मै श्रीगुरवे नित्यं नमो भक्तिपूर्वकम् ॥
-----
હું શ્રી સદ્ગુરુ સંતરામ મહારાજને વંદન કરું છું, જે ભક્તિ અને સેવાની પ્રેરણા આપે છે. જેઓ જ્ઞાન અને વૈરાગ્યથી સમૃદ્ધ છે તથા લોકકલ્યાણ માટે સદા તત્પર છે. કરુણાના સાગર, આનંદમય અને ધર્મમાર્ગના દર્શક એવા શ્રી ગુરુને હું ભક્તિપૂર્વક નિત્ય નમન કરું છું.
-----
તા. ૨૯-૦૭-૨૦૨૬, ગુરુ પૂર્ણિમા ધૂપ આરતી

23/07/2026

શુભ ફલદાઈ ચાલીસા, પ્રેરિત હૈ સંતરામ;
નિમિત્ત બનાયા સંત ને, ત્રાપજકરકા નામ,
જય જય જય સંતરામજી, જય જય શ્રી મહારાજ,
કરુણા કરકે રખત હૈ, સબ ભક્તનકી લાજ...
-----
તા. ૨૩-૦૭-૨૦૨૬, ગુરુવાર ધૂપ આરતી

Address

Shree Santram Deri, Petlad Road
Nadiad
387001

Alerts

Be the first to know and let us send you an email when Shree Santram Deri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Santram Deri:

Shortcuts

Share