Kalika Mataji nadiad

Kalika Mataji nadiad "Kalika mataji" a religious temple is situated at kansara bazaar nadiad.and "KULDEVI " OF all kansara samaj.

15/08/2022
શ્રી મહાકાળી માતાજીની વર્ષગાંઠ નિમિત્તે કંસારા બજાર કાળકાપોળમાં રાખેલ શક્રાદય સ્તુતિ મા નાના ભૂલકાંઓ ને  ટોપી તથા પીપુડા...
08/05/2022

શ્રી મહાકાળી માતાજીની વર્ષગાંઠ નિમિત્તે કંસારા બજાર કાળકાપોળમાં રાખેલ શક્રાદય સ્તુતિ મા નાના ભૂલકાંઓ ને ટોપી તથા પીપુડા આપી ઉજવણી કરી.

08/05/2022

શ્રી કાલીકા માતાજી મંદિર...
કંસારા બજાર...
નડીઆદ...
ગંગા સાતમ શ્રી ધજાજી આરોહણ દશૅન
તા. ૦૮/૦૫/૨૦૨૨ રવિવાર..

શ્રી કાલીકા માતાજી મંદિર... કંસારા બજાર... નડીઆદ... ગંગા સાતમ ના દિવસે શોભા યાત્રા મા શ્રી ધજાજી તથા પાલકી મા બિરાજમાન શ...
08/05/2022

શ્રી કાલીકા માતાજી મંદિર...
કંસારા બજાર...
નડીઆદ...
ગંગા સાતમ ના દિવસે શોભા યાત્રા મા શ્રી ધજાજી તથા પાલકી મા બિરાજમાન શ્રી કાલીકા માતાજી ના દશૅન
શ્રી ધજાજી ના યજમાન :
કંચનલાલ ત્રિભોવનદાસ કંસારા પરીવાર
તા. ૦૮/૦૫/૨૦૨૨ રવિવાર..

ગંગા સાતમ નિમિત્તે ગરબા કાર્યક્રમ કંસારા બજાર નડિયાદ.૦૭/૦૫/૨૦૨૨.....🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 જય માતાજી............
07/05/2022

ગંગા સાતમ નિમિત્તે ગરબા કાર્યક્રમ કંસારા બજાર નડિયાદ.
૦૭/૦૫/૨૦૨૨.....🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 જય માતાજી............

ચૈત્ર સુદ-૧ (પડવો) શનિવારતા. ૦૨-૦૪-૨૦૨૨આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ        જગત જનની માં મહાકાલી આપણ...
02/04/2022

ચૈત્ર સુદ-૧ (પડવો)
શનિવાર
તા. ૦૨-૦૪-૨૦૨૨
આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ
જગત જનની માં મહાકાલી આપણા સહુ નું રક્ષણ કરે એવી માં ના ચરણ કમળમાં પ્રાર્થના...
🙏🏻*જય માતાજી*🙏🏻

ખંડ ની પૂજા....... આસો સુદ દસમ........
16/10/2021

ખંડ ની પૂજા....... આસો સુદ દસમ........

જય માતાજી... 🙏🙏🙏શૂલેન પાહિ નોદેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે।ઘણ્ટાસ્વનેન નઃ પાહિ ચાપજ્યાનિઃસ્વનેન ચ ॥પ્રાચ્યાં રક્ષ પ્રતીચ્યાં...
15/10/2021

જય માતાજી...
🙏🙏🙏
શૂલેન પાહિ નોદેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે।
ઘણ્ટાસ્વનેન નઃ પાહિ ચાપજ્યાનિઃસ્વનેન ચ ॥
પ્રાચ્યાં રક્ષ પ્રતીચ્યાં ચ ચણ્ડિકેરક્ષ દક્ષિણે।
ભ્રામણેનાત્મશૂલસ્ય ઉત્તરસ્યાં તથેશ્વરિ ॥
સૌમ્યાનિ યાનિ રૂપાણિ ત્રૈલોક્યેવિચરન્તિ તે।
યાનિ ચાત્યર્થઘોરાણિ તૈરક્ષાસ્માંસ્તથા ભુવમ્॥
ખડ્ગશૂલગદાદીનિ યાનિ ચાસ્ત્રાનિ તેઽમ્બિકે।
કરપલ્લવસઙ્ગીનિ તૈરસ્માન્રક્ષ સર્વતઃ ॥
🙏🙏🙏
આસો સુદ નોમ-દશેરા રાત્રે (હવન)
તા. ૧૫-૧૬/૧૦/૨૦૨૧ શુક્રવાર-શનિવાર
હવન ના યજમાન:
શિવલાલ મગનલાલ કંસારા

જય માતાજી... 🙏🙏🙏|| ॐ देवी सिद्धिदात्यै नम: ||या देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रुपेण   संस्थिता |नमस्तस्यै नमस्तस्यै न...
15/10/2021

જય માતાજી...
🙏🙏🙏
|| ॐ देवी सिद्धिदात्यै नम: ||

या देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रुपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
🙏🙏🙏
આસો સુદ નોમ
તા. ૧૫/૧૦/૨૦૨૧ શુક્રવાર
આરતી ના યજમાન:
રમણલાલ અમરતલાલ કંસારા

જય માતાજી🙏🙏🙏ખેડા જિલ્લાના નડિયાદ ગામે કંસારા બજાર કાળકા પોળમાં આવેલ એક માત્ર સુવર્ણ મંદિર માં રથ પર બિરાજમાન શ્રી કાલિકા...
14/10/2021

જય માતાજી
🙏🙏🙏
ખેડા જિલ્લાના નડિયાદ ગામે કંસારા બજાર કાળકા પોળમાં આવેલ એક માત્ર સુવર્ણ મંદિર માં રથ પર બિરાજમાન શ્રી કાલિકા માતાજી આ દુર્ગાષ્ટમી ના પાવન પર્વે સૌની સુખ-સમૃદ્ધિમાં ઉત્તરોઉત્તર વધારો કરે તેવી માના ચરણ કમળમાં પ્રાર્થના........
🙏🙏🙏
या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આસો સુદ આઠમ
તા. ૧૪/૧૦/૨૦૨૧ ગુરૂવાર
આરતી ના યજમાન:
જેઠાલાલ નંદલાલ કંસારા
(દીલીપભાઈ - નડીઆદ)

જય માતાજી... 🙏🙏🙏   ||ॐ ऐऺ ह्रीं क्लीं चामुण्डायै विच्चै : ||काली काली महाकाली            कालीके परमेश्वरी |सवॉनन्दकरी दे...
13/10/2021

જય માતાજી...
🙏🙏🙏
||ॐ ऐऺ ह्रीं क्लीं चामुण्डायै विच्चै : ||

काली काली महाकाली
कालीके परमेश्वरी |
सवॉनन्दकरी देवी
नारायणी नमोस्तुते ||
🙏🙏🙏
આસો સુદ સાતમ
તા. ૧૩/૧૦/૨૦૨૧ બુધવાર
આરતી ના યજમાન:
ચંદુલાલ રણછોડદાસ કંસારા

Address

Kalka Pole Kansara Bazar
Nadiad
387001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalika Mataji nadiad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category