Elim Methodist Church

Elim Methodist Church This is the official facebook handle of the Elim Methodist Church, Nadiad (Gujarat Regional Conferenc

03/07/2020
Join live Bible study
02/07/2020

Join live Bible study

with CameraFi Live

આવતી કાલની રવિવારની ભક્તિસભા સવારે ૯:૦૦ કલાકે યુટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે.એલિમ મેથોડિસ્ટ ચર્ચ ની યુટ્યુબ ચેનલ...
27/06/2020

આવતી કાલની રવિવારની ભક્તિસભા સવારે ૯:૦૦ કલાકે યુટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
એલિમ મેથોડિસ્ટ ચર્ચ ની યુટ્યુબ ચેનલને સબ્ક્રાઈબ કરી આવતીકાલની ભક્તિસભામાં જોડાઈ શકો છો.

યુટ્યુબ ચેનલ લીંક :

This is the official YouTube handle of the Elim Methodist Church, Nadiad (Gujarat Regional Conference, MCI)

મહિલા મંડળ ની પ્રાર્થના સંગતનું જીવંત પ્રસારણ આજે રાત્રે ૯:૦૦ કલાકે આપણી યુટ્યુબ ચેનલ પર નિહાળી શકશો.મંડળી ના દરેક મહિલા...
26/06/2020

મહિલા મંડળ ની પ્રાર્થના સંગતનું જીવંત પ્રસારણ આજે રાત્રે ૯:૦૦ કલાકે આપણી યુટ્યુબ ચેનલ પર નિહાળી શકશો.
મંડળી ના દરેક મહિલા સભ્યોને વિનંતી કે પ્રાર્થના સાથે જોડાય.

જીવંત પ્રસારણ માં જોડાવા અને મંડળીના બીજા કાર્યક્રમોની જાણકારી માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.

This is the official YouTube handle of the Elim Methodist Church, Nadiad (Gujarat Regional Conference, MCI)

*જાહેરાત**ગુજરાત રીજનલ કોન્ફરન્સ (મેથોડિસ્ટ ચર્ચ ઈન ઈન્ડિયા)*બાઇબલ અભ્યાસબુધવાર ૨૪ જૂન, ૨૦૨૦સમય: સાંજના ૯ વાગ્યાથી વક્તા...
23/06/2020

*જાહેરાત*

*ગુજરાત રીજનલ કોન્ફરન્સ (મેથોડિસ્ટ ચર્ચ ઈન ઈન્ડિયા)*

બાઇબલ અભ્યાસ

બુધવાર ૨૪ જૂન, ૨૦૨૦
સમય: સાંજના ૯ વાગ્યાથી

વક્તા: રેવ. સેમયુલ એસ. સુવાર્તિક (ચેરમેન, બોર્ડ ઓફ મિનિસ્ટ્રી)

ગુજરાત રીજનલ કોન્ફરન્સની યુટ્યુબ ચેનલ (GRC MCI) પર જીવંત પ્રસારણ નિહાળી શકો છો

યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો:

https://www.youtube.com/channel/UCe5QSoIp7Kp8-satoSgKTvw

રેવ. ઇમાનુએલ એસ. કાન્ત
એક્ઝિક્યુટિવ સેક્રેટરી

રેવ. ડો. યાકુબ એલ. મેકવાન
કોન્ફરન્સ ટ્રેઝરર

શ્રી. આલાપ માસ્ટર
કોન્ફરન્સ લે લીડર

*જાહેરાત**ગુજરાત રીજનલ કોન્ફરન્સ (મેથોડિસ્ટ ચર્ચ ઈન ઈન્ડિયા)**સંસ્થાઓ અને વિવિધ સેવાઓની માહિતી અને તેનો સંક્ષિપ્ત ઇતિહાસ...
22/06/2020

*જાહેરાત*

*ગુજરાત રીજનલ કોન્ફરન્સ (મેથોડિસ્ટ ચર્ચ ઈન ઈન્ડિયા)*

*સંસ્થાઓ અને વિવિધ સેવાઓની માહિતી અને તેનો સંક્ષિપ્ત ઇતિહાસ*

સોમવાર ૨૨ જૂન, ૨૦૨૦
સમય: સાંજના ૯ વાગ્યાથી

વક્તા: રેવ. ઇમાનુએલ કાન્ત (એક્ઝિક્યુટિવ સેક્રેટરી)

ગુજરાત રીજનલ કોન્ફરન્સની યુટ્યુબ ચેનલ (GRC MCI) પર જીવંત પ્રસારણ નિહાળી શકો છો

યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો:

https://www.youtube.com/channel/UCe5QSoIp7Kp8-satoSgKTvw

રેવ. ઇમાનુએલ એસ. કાન્ત
એક્ઝિક્યુટિવ સેક્રેટરી

રેવ. ડો. યાકુબ એલ. મેકવાન
કોન્ફરન્સ ટ્રેસરર

શ્રી. આલાપ માસ્ટર
કોન્ફરન્સ લે લીડર

Join live worship service
21/06/2020

Join live worship service

with CameraFi Live

Address

Elim Methodist Church, Mission Road
Nadiad
387002

Telephone

+919512136527

Website

Alerts

Be the first to know and let us send you an email when Elim Methodist Church posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Elim Methodist Church:

Share

Category