સત્સંગી પક્ષ વડતાલ - Satsangi Paksh

  • Home
  • India
  • Nadiad
  • સત્સંગી પક્ષ વડતાલ - Satsangi Paksh

સત્સંગી પક્ષ વડતાલ - Satsangi Paksh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from સત્સંગી પક્ષ વડતાલ - Satsangi Paksh, Religious organisation, Vadtal swaminarayan temple, Nadiad.

04/08/2023









  #જયસ્વામિનારાયણ
08/05/2023


#જયસ્વામિનારાયણ

    વડતાલધામ ના આજના દિવ્ય દર્શન. Today's divine darshan of Vadtaldham.
03/12/2020



વડતાલધામ ના આજના દિવ્ય દર્શન.

Today's divine darshan of Vadtaldham.

27/11/2020


વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 સનાતન આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના ચરણોમાં દંડવત સહિત કોટી કોટી વંદન.

  #નૂતનવર્ષાભિનંદન સત્સંગી પક્ષ વડતાલ તરફથી શ્રીજી મહારાજના સર્વે લાડીલા પૂજ્ય સંતો, પાર્ષદો તથા હરિભક્તોને નૂતન વર્ષાભિ...
16/11/2020


#નૂતનવર્ષાભિનંદન
સત્સંગી પક્ષ વડતાલ તરફથી શ્રીજી મહારાજના સર્વે લાડીલા પૂજ્ય સંતો, પાર્ષદો તથા હરિભક્તોને નૂતન વર્ષાભિનંદન.
વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં દંડવત પ્રણામસહ પ્રાર્થના કે આવનારું નવું વર્ષ વિક્રમ સંવત 2077 આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્પે અને આપનું નવું વર્ષ ખુબ જ મંગલમય, ભક્તિમય બની રહે તથા આપના વ્યવસાયમાં ખુબ જ પ્રગતિ થાય એવી આશાસહ જય શ્રી સ્વામિનારાયણ.

   #અન્નકૂટ_દર્શન   સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા અતિપવિત્ર તીર્થધામ વડતાલધામ ના આજના અન્નકૂટ દર્શન.
15/11/2020



#અન્નકૂટ_દર્શન

સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા અતિપવિત્ર તીર્થધામ વડતાલધામ ના આજના અન્નકૂટ દર્શન.

   1. દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે વર્તમાન સમયમાં ચાલતા કોરોનાની મહામારીથી રક્ષણ મેળવવા માટે તહેવારો ના દિવસે ઘરની બહા...
15/11/2020



1. દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે વર્તમાન સમયમાં ચાલતા કોરોનાની મહામારીથી રક્ષણ મેળવવા માટે તહેવારો ના દિવસે ઘરની બહાર નીકળો તો અવશ્ય માસ્ક પહેરવું.
2. વારંવાર હાથ ધોવા.
3. વારંવાર હાથ સેનિટાઇઝ કરવા.
4. સોશ્યલ ડિસ્ટન્સ (સામાજીક અંતર) નું ચુસ્તપણે પાલન કરવું.

    શ્રીજી મહારાજના સર્વે લાડીલા પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો તથા હરિભક્તોને દિવાળી પર્વની ખુબ ખુબ શુભકામનાઓ સહ જય શ્...
15/11/2020




શ્રીજી મહારાજના સર્વે લાડીલા પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો તથા હરિભક્તોને દિવાળી પર્વની ખુબ ખુબ શુભકામનાઓ સહ જય શ્રી સ્વામિનારાયણ.

    Our honourable PM Shri   celebrates   with security forces in Longewala, Jaisalmer.जैसलमेर के लोंगेवाला में पीएम श्र...
14/11/2020




Our honourable PM Shri celebrates with security forces in Longewala, Jaisalmer.

जैसलमेर के लोंगेवाला में पीएम श्री नरेंद्र मोदी ने सुरक्षा बलों के साथ #दिवाली मनाई।

    શ્રીજી મહારાજના સર્વે લાડીલા પૂજ્ય સંતો અને હરિભક્તોને દિપાવલી પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ જય શ્રી સ્વામિનારાયણ.
14/11/2020




શ્રીજી મહારાજના સર્વે લાડીલા પૂજ્ય સંતો અને હરિભક્તોને દિપાવલી પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ જય શ્રી સ્વામિનારાયણ.

      સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા અતિપવિત્ર તીર્થધામ વડતાલધામ ના આજના ધનતેરસ પર્વના ના દિવ્ય શણગાર દર્શન. ...
13/11/2020




સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા અતિપવિત્ર તીર્થધામ વડતાલધામ ના આજના ધનતેરસ પર્વના ના દિવ્ય શણગાર દર્શન.

Today's divine darshan of Vadtaldham.

🌧🌩⛈  બૂરાનપુરમાં વરસાદ કર્યો  🌧🌩⛈એક વર્ષે એમ બન્યું કે, બુરાનપુરમાં વરસાદ જ ના થયો. અને અષાઢ માસ સુદ્ધાં કોરો ગયો. એ સમય...
09/11/2020

🌧🌩⛈ બૂરાનપુરમાં વરસાદ કર્યો 🌧🌩⛈

એક વર્ષે એમ બન્યું કે, બુરાનપુરમાં વરસાદ જ ના થયો. અને અષાઢ માસ સુદ્ધાં કોરો ગયો. એ સમયે ત્યાં શ્ર્ર્રૃંગેરી મઠના શંકરાચાર્ય આવેલા હતા. ત્યાંના રાજાએ પૂછ્યું, “આ વર્ષે વરસાદ થશે કે કેમ ?”

શંકરાચાર્યને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ખૂબ જ દ્વેષ હુતો, એટલે એણે રાજાને સવાલ કર્યો, “તમારા રાજ્યમાં કોઈ નવો પંથ છે ?”

રાજા કહે, “હા ! અમારે ત્યાં સ્વામિનારાયણ પંથ છે !”

શંકરાચાર્યએ કીધું, “તેથી જ, તમારા રાજ્યમાં વરસાદ નથી થાતો !”

આ કારણ થી રાજાએ બધા જ સત્સંગી ભક્તોને કેદ કરી લીધા. અને ચેતવણી આપી, “ક્યાં તો આ ડોકમાંથી સ્વામિનારાયણની કંઠી કાઢી નોંખો; અથવા તો ૮ જ દિવસમાં વરસાદ વરસાવો ! નઈતર બધાયને, ડામ દઈને પરગણા બહાર કાઢી નોંખીશું !”

જેલમાં હરિભક્તોએ મહારાજને પ્રાર્થના, સ્તુતિ કરી. ગઢપુરમાં અંતર્યામી શ્રીહરિ આ જાણીને ખૂબ ઉદાસ થઈ ગયા. વાળુ પણ ભાવ્યું નહીં, અને ઊંઘ પણ ના આવી, શુકસ્વામીએ પૂછ્યું, “શું થયું મહારાજ ? છેક બપોરથી તમે ખૂબ જ ઉદાસ દેખાવ છો ?”

મહારાજે બુરાનપુરની વાત જણાવીને સ્વામીને કીધું, “સ્વામી ! તમે એમને કાગળ લખો !”

શુકસ્વામી કહે, “મહારાજ ! હમણાં તમે આરામ કરો, સવારે કાગળ લખીશું !”

શ્રીજી મહારાજ કહે, “ના સવારે નહિ, સ્વામી ! અત્યારે જ કાગળ લખવો છે”

અને શુકસ્વામી કાગળ લખવા બેઠા. ત્યાં તો દીવામાં તેલ પૂરું થઈ ગયું અને એના લીધે દીવો ઓલવાઈ ગયો. અંધારામાં લખવું કેમ !

એટલામાં તો શ્રીહરિએ પોતાના જમણા પગના અંગૂઠા માંથી તેજ રશ્મિઓ પાથરી દીધી. જેમ આપણે અંધારા માં કાઈંક ગોતવા કે દેખવા માટે, બેટરૂ જલાવી પ્રકાશ કરીએ ને એમ. એનાથી ય સરસ મજાનું તેજ પથરાયું, અને પત્ર પૂરો કરાવ્યો. આ લીલા ખરેખર પ્રિસિદ્ધ છે !

એ તેજના પ્રકાશમાં, ભક્તોની ધીરજના આખ્યાન લખાવ્યા જે, “ત્રીજા દિવસથી ૮ દિવસ સુધી ખૂબ જ સરસ વરસાદ થશે !”

શુકસ્વામી પૂછે, “હવે આ પત્ર કોની સાથે મોકલીએ ?”

તો મહારાજે કીધું, “ગોવિંદરામ ભટ્ટને મોકલીએ !”

ભટજીને આદેશ આપ્યો, “ તમે જલદીથી બુરાનપુર જાવ, અને રસ્તામાં કયાંય પણ રોકાશો નહિ !” પત્ર લઈને ભટ્ટજી ચાલ્યા બૂરાનપુર તરફ ! અંધારી રાત હતી, તેથી ઘેલા કાઠે શિવની દેરીએ સુતા સૂતા વિચાર્યુ કે, ૪ વાગ્યે ચાલીશ ! અને સવારે જાગ્યા, ત્યાં તો પોતાને બુરાનપુરનો દરવાજે, તાપી નદી પાસે જોયા. અને ત્યાં કેદખાને જઈ ને ભક્તોને કાગળ આપ્યો ત્યારે ભકતોને શાંતિ થઇ.

ભટ્ટ કહે, હવે હું નાહીને આવું ! એમ કહી, પૂજા કપડાં કિનારે મુકી તાપીમાં ડુબકી મારી તો, ગઢપુરે ઘેલા નદી માંથી નિકળ્યા.

મહારાજના વચને બૂરાનપૂરમાં વરસાદ થયો. એ જોઈને રાજાએ બધા હરિભક્તોને મુક્ત કર્યા. રાજા કહે, “ભગવાન પણ ખરા; અને તમે પણ ખરા !”

ખૂબ જ વરસાદમાં દ્રેષી શંકરાચાર્યનો મઠ સુદ્ધાં તણાઈ ગયો, અને એમને ખૂબ જ નુકશાન થયું. આમ, મહારાજે વરસાદ વરસાવીને બુરાનપુરના ભકતોની રાજાથી રક્ષા કરી.

જય શ્રી સ્વામિનારાયણ ..

🌧🌩⛈🌧🌩⛈🌧🌩⛈🌧🌩⛈

Address

Vadtal Swaminarayan Temple
Nadiad

Telephone

+919925194674

Website

Alerts

Be the first to know and let us send you an email when સત્સંગી પક્ષ વડતાલ - Satsangi Paksh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to સત્સંગી પક્ષ વડતાલ - Satsangi Paksh:

Share