Jalaram Mandir - Nadiad

Jalaram Mandir - Nadiad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jalaram Mandir - Nadiad, Hindu temple, SH-59, Nadiad.

31/12/2023
23/09/2021
JANMASTAMI PUJA DHVAJA AAROHAN
13/08/2020

JANMASTAMI PUJA DHVAJA AAROHAN

13/08/2020

JANMASTAMI

તા. 6/4/20 સોમવારે નડિયાદ તાલુકાના ; જુના બિલોદરા ગામે   તથા  નડીઆદ મહુધા મુખ્ય રસ્તા પર ના વિસ્તારમાં જલારામ મંદિર દ્વા...
06/04/2020

તા. 6/4/20 સોમવારે નડિયાદ તાલુકાના ; જુના બિલોદરા ગામે તથા નડીઆદ મહુધા મુખ્ય રસ્તા પર ના વિસ્તારમાં જલારામ મંદિર દ્વારા વાહન મારફતે દાલ- પુરી ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો

તા. 5 /4/20 રવિવારે નડિયાદ તાલુકાના ; કજોડાં ગામે હરિજન વાસ, રોહિત વાસ ચુનારા વાસ , વાદિ ફળીયામાં તથા બાય પાસ રસ્તા પર ન...
06/04/2020

તા. 5 /4/20 રવિવારે નડિયાદ તાલુકાના ; કજોડાં ગામે હરિજન વાસ, રોહિત વાસ ચુનારા વાસ , વાદિ ફળીયામાં તથા બાય પાસ રસ્તા પર ના વિસ્તારમાં જલારામ મંદિર દ્વારા વાહન મારફતે ખીચડી-શાક ભોજન પ્રસાદ વિતરણ કરવા મ
માં આવ્યો

*શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી જનસેવા અભિયાન દરમિયાન* જે આપે ટુકડો એનો પ્રભુ છે ટુકડો સેવા સહકાર સાથૅક ક...
04/04/2020

*શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી જનસેવા અભિયાન દરમિયાન* જે આપે ટુકડો એનો પ્રભુ છે ટુકડો સેવા સહકાર સાથૅક કરવા જલારામ મંદિર ના પાયા ના સહયોગી શ્રી દિલીપભાઈ પટેલ પુષ્પાંજલિ સોસાયટી પીજ રોડ નડીઆદ ના રહેવાશી દ્વારા ૫,૦૦,૦૦૦ પાંચ લાખ પુરા તથા શ્રી રામદેવ સિનિયર સિટીઝન ક્લબ પીજ રોડ નડીઆદ દ્વારા ૬૧૦૦૦ એકસટ હજાર દાન મળેલ જલારામ સેવા ટ્રસ્ટ પરિવાર દાતાશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

તા. 4 /4/20 શનિવારે નડિયાદ શહેર ના  રેલવે સ્ટેશન ; ચકલાસી ગામે હરિજન વાસ, રોહિત વાસ તથા બાય પાસ રસ્તા પર ના વિસ્તારમાં જ...
04/04/2020

તા. 4 /4/20 શનિવારે નડિયાદ શહેર ના રેલવે સ્ટેશન ; ચકલાસી ગામે હરિજન વાસ, રોહિત વાસ તથા બાય પાસ રસ્તા પર ના વિસ્તારમાં જલારામ મંદિર દ્વારા વાહન માર ફતે છોલે પુરી ભોજન પ્રસાદ વિતરણ કરવા મોં આવ્યો

આજે ૩/૪/૨૦ શુક્રવારે  નડિયાદ શહેરના રેલવે સ્ટેશન, શેરકંઠ તલાવ, મીલ રોડ, વળીયારી માકૅટ વિસ્તારમાં જલારામ મંદિર દ્વારા  પુ...
03/04/2020

આજે ૩/૪/૨૦ શુક્રવારે નડિયાદ શહેરના રેલવે સ્ટેશન, શેરકંઠ તલાવ, મીલ રોડ, વળીયારી માકૅટ વિસ્તારમાં જલારામ મંદિર દ્વારા પુરી- શાક તેઓને ત્યાં રૂબરૂ મંદિરના સાધન - વાહન મારફતે ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવેલ છે.

03/04/2020
જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી દરમિયાન આજે રામ નવમી નિમિત્તેફાળાલાપસી પુરી  દાળ ભાત શાકનુ ભોજન નડીયાદના આજુ બા...
03/04/2020

જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી દરમિયાન આજે રામ નવમી નિમિત્તે

ફાળાલાપસી પુરી દાળ ભાત શાકનુ ભોજન નડીયાદના આજુ બાજુ વિસ્તારમાં,‌ દાવડા, મંજીપુરા, આઙજલા વિસ્તારમાં ભોજન આપવામા આવ્યુ સદર સેવા માં જીતેન્દ્ર પટેલ - પ્રમુખ , અશોકભાઈ ઠક્કર - મંત્રી , ભાનુપ્રસાદ પારેખ - સંસ્થાપક , ટ્રસ્ટી ચીમનભાઈ પટેલ, મુખ્ય દાતા શ્રી દિલિપભાઈ પટેલ ( Er p w d ), સહયોગી રમેશભાઈ ચંડી, સેવક મહેશભાઈ પારેખ, ચેતન પટેલ હિતેશભાઈ શમૉ, કનુભાઈ વાઘેલા, ગોપાલ શમૉ, રાકેશભાઈ શમૉ દ્વારા ભોજન વિતરણ કરવામાં આવ્યું

03/04/2020

Address

SH-59
Nadiad
387001

Telephone

+919426560661

Website

Alerts

Be the first to know and let us send you an email when Jalaram Mandir - Nadiad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Jalaram Mandir - Nadiad:

Share

Category