29/10/2022
ધર્માચાર ,
સર્વે મહેશ્વરી સમાજને જણાવાનું કે આપણા ધાર્મિક સ્થળ લુણી Lunangdham ની વેબસાઈટ *www.lunangdham.org* આજરોજ લોન્ચ કરવામાં આવી છે . આપ આપનો ડોનેશન વેબસાઈટ પર જઈ કરી કરી શક્શો.
(૧) ગૂગલ પે *(Google Pay) માં જઈ આપ 9825655897* નંબર નાખશો તો બે નામ આવશે જે બે નામ માંથી *Akhil Kutch Ganesh Sevak Sangh* ઉપર આપનો ડોનેશન આપી શકશો.
(૨)આપ UPI ID : *9825655897@okbizaxis* થી પણ ડોનેશન કરી શકો છો.
(૩) Bank account Details
*Name : AKHIL KUTCH GANESH SEVEK SANGH
AC No : 90890100012769
Bank of Baroda
Mundra*
(4) નીચે આપેલ *OR Code scan કરીને પણ ડોનેશન આપી* શકો છો.
(5) *You Tube લાઇવ* નીચે આપેલી લિંક પરથી લાઇવ જોઈ શકશો.
https://youtu.be/M3T2PZIivac
Website devloped by AMNA TECNOLOGIES