01/03/2025
શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ
મુંબઈ
શ્રી એકલિંગજી દાદા નો પાટોત્સવ આપણા સવૅ નો એક વાષિર્ક મહોત્સવ છે તા :- ૨૮/૩/૨૦૨૫ ને શુક્રવાર શ્રી એકલિંગજી પાટોત્સવ પ્રસંગે શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ મુંબઈ દ્વારા હોમાત્મક લઘુ રુદ્ર તથા મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ છે.
આ શુભ પ્રસંગે યજ્ઞ તથા ભંડારા ના મુખ્ય યજમાન શ્રી નરેન્દ્રભાઇ શંકરલાલ જોષી (વિજાપુર હાલ મુંબઈ)લાભાર્થી બનેલ છે
સ્થળ :- શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ગ્રાઉન્ડ એકસર રોડ
બોરીવલી (વેસ્ટ) ૪૦૦૦૯૨.
સમય :- ૮.૦૦ કલાકે થી સાંજે ૯.૦૦ કલાકે
આ શુભ પ્રસંગે આપ સવૅ ની પરીવાર સહિત ઉપસ્થિતી તથા તન, મન, ધન , દ્રારા યોગદાન ની અપેક્ષા સહ નમ્ર વિનંતી તથા ભાવભર્યું આમંત્રણ છે.
પાટોત્સવ પ્રસંગે ન્યોછાવર :-
૧) બ્રહ્મ ભોજન યોગદાન :- ૩,૫૦૧/-₹
૨)ફરાળ માટે યોગદાન :- ૨૧૦૦/-₹
૫) ચા, કોફી માટે યોગદાન :- ૧૨૫૦/₹
નોંધ :- અન્ય સ્વૈચ્છીક સેવા માટે યથા શકિત યોગદાન આવકાયૅ છે.
શ્રી એકલિંગજી ભંડારા કાયમી ફંડ માટે રૂ .૫૧૦૦/- નોધાવવા નમ્ર વિનંતી.
સંપર્ક *
અશ્વિન ભાઈ જોશી ૯૩૨૨૪૨૨૭૯૯
વિજય જોશી- ૯૮૨૦૭૪૦૦૬૦
દિનેશ જોશી - ૯૮૨૦૯૭૬૦૧૪
અતુલ જોશી - ૯૮૩૩૮૭૯૯૫૯
પિયુષ મહેતા - ૯૯૨૦૪૫૩૧૦૧
યોગદાન માટે નીચે જણાવેલા ખાતામાં યથા શક્તિ રકમ જમા કરવા વિનંતી.
SHREE EKLINGJEE SEVA TRUST-
CANARA BANK
BORIVALI WEST
IFSC CODE :-
CNRB0015045
A/C NO.
110051507029
લી.
શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ
મુંબઈ