05/05/2021
*"હું ગુજરાતી"* શબ્દ ગર્વ નો અનુભવ કરાવે છે. અને ગર્વ થી કહો અમે ગુજરાતી છીએ.
ગુજરાતી એટલે અડધી રાતે કોઈની ભી મુસીબત માં મદદ માટે ઊભી રહે એ જાતિ, અને અમે *"હું ગુજરાતી"* સંસ્થા દ્વારા આ મહાન વિચાર ને આગળ વધારવા માટે એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ અને તમાર। સહકાર ની અપેક્ષા રાખીયે છીએ.
*"હું ગુજરાતી"* સંસ્થા દ્વારા આપણે ફક્ત સામાજિક અને સ્વાસ્થ્ય ને લગતા કાર્યો માં આપણા ગુજરાતી પરિવારો ને મદદરૂપ થઈ શકે એવા પ્રયત્ન કરવાના છીએ.જે મદદરૂપ થઇ શકે એવા લોકો જરૂરિયાતમન લોકો ને મદદ કરી ને આગળ વધારી શકે એજ આપણો *હું ગુજરાતી* ઉદેશ્ય છે.
*અમે WHATSAPP ના માધ્યમ દ્વારા બધા ગુજરાતીઓ ને ભેગા કરી , મુંબઈ દરેક SUBURB મા એક CENTRE બનાવવા ની ઈચ્છા રાખીયે છીએ.*
આપણે શરૂઆત મુંબઈ થી કરીશું અને દેશ ના તમામ શહેરો માં આ ફેલાવવાના પ્રયત્ન કરશું
*જય જય ગુજરાતી , હું ગુજરાતી*
જય ભારત
*Like n share this link*
https://www.facebook.com/hugujratiamegujrati
This is group for only gujrati community.
where we give traditional knowledge of gujrati festival / rituals/ proverbs.