23/02/2022
*900 મોં ઉપવાસ*
હા આજે ગુરુદેવ નો 900 મોં ઉપવાસ...
પૂજ્ય પ્રેમ-ભુવનભાનુસુરી સમુદાય ના વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરી મહારાજા ના શિષ્યરાજ
સહસ્ત્રાકૂટ તપ *1024 upvas*
આરાધક અને હાલમાં જેમને પ્રભુ વીર એ જીવનભર માં કરેલા ઉપવાસ *પ્રભુ વીર છદમસ્ત તપ 4165 upvas* ચાલી રહ્યા છે એ અંતરગત આજે જેમનો 900 મોં ઉપવાસ છે એવા ગુરુદેવ આચાર્યદેવ શ્રી મદવિજય *સંયમબોધિસુરીશ્વરજી* મહારાજ સાહેબ નો જય હો... વિજય હો...
🙏પ્રભુ તમને ખુભ શાતા આપે, દીર્ઘ આયુ આપે 🙏
*યુગો સુધી ઝલહલશે ભુવનભાનુ ના અજવાળા*