Arhamparivaar

Arhamparivaar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arhamparivaar, Religious organisation, Mumbai.

Address

Mumbai
400080

Alerts

Be the first to know and let us send you an email when Arhamparivaar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Arhamparivaar:

Share

અર્હમ્ પરિવાર ટ્રસ્ટ

અર્હમ્ પરિવાર ટ્રસ્ટ એટલે ભક્તિ યોગ, ક્રિયા યોગ અને જ્ઞાન યોગનો ત્રિવેણી સંગમ. અર્હમ્ પરિવાર ટ્રસ્ટ પરમાત્મા ભક્તિ, ગુરૂભક્તિ તેમજ સાધર્મિક ભક્તિ દ્વારા ભક્તિ યોગની અપૂર્વ સાધના કરવા માટે, તેમજ વિવિધ તપ ક્રિયા માટે જરૂરી વ્યવસ્થા કરવા દ્વારા ક્રિયા યોગની સાધના કરવા અને જૈન ધર્મના શાસ્ત્રો-ગ્રંથો અને પ.પૂ.આ. શ્રી અજીતશેખર સૂરીશ્વરજી મ.સા. રચિત ૮૦ થી પણ વધુ પુસ્તકો સાધર્મિક સુધી પહોંચાડવા દ્વારા જ્ઞાન યોગની સાધના કરવા કટિબંધ છે.

અર્હમ્ પરિવાર ટ્રસ્ટ તદઉપરાંત જૈન શાસના આભુષણ સમાન ગુણો જેવા કે અનુકંપા દાન, જીવદયા વગેરે ગુણોને શોભાવનારા કાર્યો કરવા તત્પર છે અને સાથે યુવા વર્ગને જૈન ઘર્મની સમજણ મળે અને તેમની શ્રઘ્ઘા મજબૂત થાય તે માટે વિવિધ શિબિર, ઉપધાન તપ વગેરે કાર્યો પણ કરે છે.

http://arhamparivar.org/